બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વેજીટેરિયન લોકો માટે પ્રોટીનનો ભંડાર આ 5 ફૂડ, ડાયટમાં સામેલ કરો, મળશે ગજબની તાકાત

હેલ્થ / વેજીટેરિયન લોકો માટે પ્રોટીનનો ભંડાર આ 5 ફૂડ, ડાયટમાં સામેલ કરો, મળશે ગજબની તાકાત

Last Updated: 05:21 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરને ફિટ રાખવા દરેક પ્રકારના પોષકતત્વોની જરૂર પડે છે જેથી દરેક પ્રકાનો ખોરાક ખાવો જરૂરી છે. જે લોકો વેજીટેરિયન છે તેઓ અમુક ખોરાકથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મેળવી શકે છે.

શરીરને હેલ્થી રાખવા માટે પોષક તત્વોવાળો ખોરાક જરૂરી છે. જો બોડીમાં પોષક તત્વોની કમી થઈ જાય તો અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જેમાં પ્રોટીનની અછતના કારણે તો શરીરને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રોટીનની કમીને દૂર કરવા સમાન્ય રીતે મટન,ચિકન,ઈંડા જેવા ખોરાક લેવાનું લોકો દ્વારા કેહવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવા વેજીટેરિયન ફૂડ વિશે જણાવીશું જેમાંથી તમે નોનવેજ કરતા પણ વધારે પ્રોટીન મેળવી શકો છો.

સોયાબીન

સોયાબીનમાં પ્રોટીનની માત્રા હાઈ હોય છે. જે લોકો વેજીટેરિયન છે તેમના માટે સોયાબીન પ્રોટીન માટે બેસ્ટ ઓપ્શન છે. જે લોકો ઈંડા પણ નથી ખાતા તેમના માટે સોયાબીન પ્રોટીનનો સારો સોર્સ છે. તેમાં પ્રતિ 100 ગ્રામે 36 ગ્રામ પ્રોટીન હોય છે.

ડેરી પ્રોડક્ટ

જે લોકો વેજીટેરિયન છે તેમના માટે ડેરી પ્રોડક્ટને ડાયટમાં સામેલ કરવી ખૂબ જરૂરી છે. દૂધ, દહીં, પનીર, ઘી, સહિતમાં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી પ્રોટીનનું લેવલ જળવાઈ રહે છે.

દાળ

દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદકારક છે. તેમાં પ્રોટીન સહિત અનેક પોષક તત્વ સામેલ હોય છે. એક કટોરી દાળમાં 12 ગ્રામ પ્રોટીન હોય છે. દાળમાં રહેલા ગુડ બેક્ટેરિયા હેલ્થ માટે ફાયદાકારક સાબીત થાય છે.

આ પણ વાંચોઃ શું તમે પણ લસણના ફોતરાને નકામા સમજીને ફેંકી દો છો? તો એવું ના કરતા, તેના છે અનેક ફાયદા

મગફળી

મગફળીનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનનું લેવલ જળવાઈ રહે છે. કેમકે તેમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. એક કપ મગફળીમાં 41 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, આયરન જેવા તત્વો પણ હોય છે.

બ્રોકલી

આ સિવાય બ્રોકલીની ગણતરી પણ હાઈ પ્રોટીન ફૂડમાં થાય છે. તેના એક પીસમાં લગભગ 4 ગ્રામ પ્રોટીન હોય છે. જેથી વેજીટેરિયન લોકો માટે આ ફૂડથી પ્રોટીનની ભરપાઈ કરી શકે છે. તેમાં બીજા વિટામિન અને મિનરલ્સ પણ હોય છે.

Disclaimer: અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહોને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ