બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / VIDEO : ટ્રકવાળાના ખોટી રીતના યુટર્નથી ઘરના 6 લોકો મર્યાં, ટાબરિયાં બચ્યાં, હાઈવે પર એલર્ટ

રાજસ્થાન / VIDEO : ટ્રકવાળાના ખોટી રીતના યુટર્નથી ઘરના 6 લોકો મર્યાં, ટાબરિયાં બચ્યાં, હાઈવે પર એલર્ટ

Last Updated: 05:00 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના સવાઈ માધોપુરમાં થયેલા એક્સિડન્ટમાં એક જ પરિવારના 6 લોકોના મોત થતાં હતા.

ટ્રકવાળાનો ખોટી રીતનો યુટર્ન આખો પરિવારને ભરખી ગયો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં કાર અને ટ્રક વચ્ચે થયેલા એક્સિડન્ટમાં બે સગા ભાઈનો આખો પરિવાર હોમાઈ ગયો હતો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રકવાળા ખોટી રીતે યુ ટર્ન મારવા ગયો હતો ત્યારે સામેથી પૂરપાટ આવી રહેલી કાર તેની સાથે અથડાઈ હતી અને તેમાં બેઠેલા બે પરિવારના 6 લોકો માર્યાં ગયાં હતા. એક્સપ્રેસ વેના સીસીટીવી ફૂટેજ અનુસાર, કાર પાછળથી આવી રહી હતી ત્યારે ટ્રક ડ્રાઇવરે ખોટો યુ-ટર્ન લેતા આ અકસ્માત સર્જાયો હતો, જે બાદમાં તેમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં બનાસ નદીના પુલ પાસે થયો હતો, જ્યારે આ પરિવાર સીકર જિલ્લાથી રણથંભોરના ત્રિનેત્ર ગણેશ મંદિર તરફ જઈ રહ્યો હતો.

કોણ છે મૃતકો

પીડિતોની ઓળખ મનીષ શર્મા, તેની પત્ની અનિતા શર્મા, સતીષ શર્મા, પૂનમ, તેની કાકી સંતોષ અને તેના મિત્ર કૈલાશ તરીકે થઈ છે. મનન અને દીપાલી નામના બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને તેમના ઉપ મુખ્યમંત્રી દીયા કુમારીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

વધુ વાંચો : પાટણની પ્રીતિ પરમાર 'આપઘાત'થી પ્રેમીને પરણી ! ભાભીને સુસાઈડ નોટ મોકલી, પછી મોટો ટ્વિસ્ટ

હાઈવે પર એલર્ટ રહો

કાર ડ્રાઈવિંગ કરતી વખતે એલર્ટ રહેવાની જરુર છે. કોઈ પણ સમયે એક્સિડન્ટ થઈ શકે છે. ક્યારેક સામેવાળાની ભૂલને કારણે પણ એક્સિડન્ટ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ