બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / youth-killed-in-attack-by-sword-in-ahmedabad

NULL / બસમાં સીટ બદલવા મુદ્દે માથાકુટ તલવારથી હુમલો કરી યુવકની કરાઇ હત્યા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે એક વ્યક્તિની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પાવાગઢથી ઓઢવ પરત ફરતા સમયે ખાનગી ટ્રાવેલ્સમાં બસમાં સીટ પર બેસવા મુદ્દે રવિન્દ્ર નામના યુવાનની અન્ય મુસાફરો સાથે બોલાચાલી થઈ હતી. જેથી મુસાફરો ઉશ્કેરાયા હતા.

મુસાફરો ઓઢવ ફાયર સ્ટેશન સામે ઉતરતા હતા. તે સમયે રોષે ભરાયેલા એક મુસાફરે પોતાના મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા. અને રવિન્દ્ર પર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં રવિન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને અને બે મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

આરોપીના મિત્રોએ બસમાં પણ તોડફોડ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ