બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / Politics / મતદારોનો ઉત્સાહ ઓસર્યો ! દેશમાં સરેરાશ 64 ટકા મતદાન, સૌથી વધારે આ રાજ્યમાં

લોકસભા ચૂંટણી 2024 / મતદારોનો ઉત્સાહ ઓસર્યો ! દેશમાં સરેરાશ 64 ટકા મતદાન, સૌથી વધારે આ રાજ્યમાં

Last Updated: 11:12 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામમાં સૌથી વધુ 75 ટકા તો મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 53 ટકા મતદાન નોંધાયું

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 રાજ્યની 93 લોકસભા બેઠક પર સરેરાશ 64.08 ટકા મતદાન નોંધાયું છે. આસામમાં સૌથી વધુ 75 ટકા તો મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 53 ટકા મતદાન નોંધાયું છે. બિહારમાં 56.41 ટકા,છત્તીસગઢમાં 66.92 ટકા, ગોવામાં 72.98 ટકા નોંધાયું છે.

ઉત્તર પ્રદેશમાં 56.23 ટકા મતદાન

પ.બંગાળમાં 73.93 ટકામ મતદાન નોંધાયું. દાદરાનગર હવેલી, અંડમાન અને દીવમાં 65.23 ટકા મતદાન નોંધાયું ..ગુજરાતમાં 55.83 ટકા, કર્ણાટકમાં 66.26 ટકા અને મધ્યપ્રદેશમાં 62.48 ટકા મતદાન નોંધાયું છે..જ્યારે ઉત્તર પ્રદેશમાં 56.23 ટકા મતદાન નોંધાયું છે.

આ દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ

ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજોના ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયા છે. મહત્વપૂર્ણ છે કે લોકોસભાના પહેલા તબક્કાના મતદાનમાં 66.14 ટકા અને બીજા તબક્કાના મતદાનમાં 66.71 ટકા મતદાન નોંધાયું હતું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ