બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / Veteran leaders including Amit Shah and CR Patil filled the nomination form

લોકસભા ચૂંટણી 2024 / અમિત શાહ અને CR પાટિલ સહિત દિગ્ગજ નેતાઓએ ભર્યા ઉમેદવારી ફોર્મ, 7 મેએ થશે મતદાન

Vishal Khamar

Last Updated: 02:14 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ રાજકોટ કોંગ્રેસનાં નેતાએ ઉમેદવારોએ પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભાના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમણે 12:39 વાગ્યાના વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નાના કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. ગાંધીનગર લોકસભામાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ મારા માટે ગૌરવની ક્ષણ છે. આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઈને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે. 

3 વખત નવસારીના લોકોએ મને જીતાડ્યો છેઃ સી.આર.પાટીલ
નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફોર્મ ભર્યું હતું. સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રીજી વખત નવસારીનાં લોકોએ મને જીતાડ્યો છે. 
 

વધુ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ

રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યુ
રાજકોટ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું હતું. સોગંદનામામાં પરેશ ધાનાણીએ હાથ પરની રોકડ રૂા. 1,04,331 બતાવી હતી. 2022-23 માં 12,69,510 આવક થઈ હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે 380 ગ્રામ સોનું હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે માલિકીની કાર ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ધાનાણી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની દર્શાવી છે. તેમજ સ્થાવર મિલકત અંદાજિત 1.25 કરોડની હોવાનું દર્શાવ્યું છે. 


background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ