બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% તો સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ, જુઓ કયા કેન્દ્રમાં વધુ કયામાં ઓછું

BIG NEWS / ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% તો સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ, જુઓ કયા કેન્દ્રમાં વધુ કયામાં ઓછું

Last Updated: 09:48 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થવા પામ્યું હતું. જેમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જ્યારે વિત્રાન પ્રવાહમાં મોરબી જીલ્લાનું સૌથી વધુ 92.80 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુર જીલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36 ટકા જાહેર થવા પામ્યું હતું.

ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું. 51.11 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં બોટાદ જીલ્લાનું સૌથી વધુ 96.40 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જીલ્લાનું સૌથી ઓછું 94.81 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 1609 છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ