બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

VTV / ગુજરાત / સુરત / The Surat court sentenced the accused who was caught selling beef twelve years ago

ચૂકાદો / સુરતમાં ગૌમાંસ વેચનારા આરોપી 3 વર્ષની કેદ, કોર્ટે કહ્યું ગૌરક્ષાની માત્ર વાતો વાસ્તવિકતા અલગ

Vishal Khamar

Last Updated: 11:29 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની કોર્ટે 12 વર્ષે પહેલા ગૌમાંસ વેચનારા આરોપીને સજા ફટકારી છે. આ બાબતે કોર્ટે નોંધ લેતા કહ્યું હતું કે, ગૌરક્ષાની વાતો થાય છે. પણ વાસ્તવિકત રીતે અમલી નથી.

સુરતમાં 12 વર્ષ અઘાઉ આંબાવાડી કાલીપુર ખાતે  ગૌમાંસ વેચતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ગૌ માંસ વેચતા યૂનુસ શેખને ગુનેગાર ઠેરવી તેને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. તેમજ કોર્ટે નોંધ્યું હતુ કે, હિંદુ ધર્મની માન્યા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી આસ્થાનું પ્રતિક છે. 

રેડ દરમ્યાન પોલીસને ગૌ માંસ મળી આવ્યું હતું
વર્ષ 2012 માં આરોપી યુનુસ ગૌ માંસ વેચતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે રેડ કરતા યુનુસ ભાગી ગયો હતો. જે બાદ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા રેડ કરતા સ્થળ પરથી 6 કિલો ગૌ માંસ ઝડપાવા પામ્યું હતું. જે બાદ આરોપી યુનુસને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સુનાવણી દરમ્યાન તેને કસુરવાર ઠેરવ્યો હતો. ત્યારે સરકારી વકીલ તરીકે એ.કે.પટેલની ધારદાર દલીલ બાદ આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. 

વધુ વાંચોઃ કેવું રહેશે વર્ષ? ટીટોડીના ઈંડા ચાર ઈંડા આધારે વરસાદનો વરતારો, ચોમાસું મોડું શરૂ થવાનો સંકેત

દરિયાઈ માર્ગે ઘેટા-બકરા અખાતનાં દેશમાં મોકલાય છે
કોર્ટે ચૂકાદો આપતા નોંધ્યું હતું કે, ગુજરાત પાકિસ્તાનની નજીક આવેલું છે. ત્યારે કચ્છનાં તૃણા બંદરથી હજારોની સંખ્યામાં ઘેટા-બકરા પાકિસ્તાન અને અખાતનાં દેશમાં મોકલવામાં આવે છે. ત્યારે પશુઓ માનવજાતને દૂધ, ઘી, ખાતર, ઊન તેમજ ખેતી તેમજ અન્ય કામમાં પણ મદદ કરે છે. જેથી તેનાં પર જે અત્યાચાર થાય તેની સામે ઉચ્ચ ન્યાયાલયનાં પણ ચુકાદા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ