બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / ગુજરાતની શાળા અને કોલેજો આજથી સૂમસામ, આટલા દિવસનું ઉનાળુ વેકેશન પડ્યું

આજથી રજા.. / ગુજરાતની શાળા અને કોલેજો આજથી સૂમસામ, આટલા દિવસનું ઉનાળુ વેકેશન પડ્યું

Last Updated: 07:49 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે શાળાકીય કેલેન્ડર મુજબ ઉનાળું વેકેશન રાખવામાં આવે છે. આજથી રાજ્યની તમામ શાળામાં ઉનાળું વેકેશનની શરૂ થવા પામ્યું છે.

ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજ્યની તમામ શાળાઓમાં આજથી 35 દિવસનું ઉનાળું વેકેશનની શરૂઆત થવા પામી છે. રાજ્યની શાળાઓમાં 35 દિવસનુ વેકેશન છે. જ્યારે કોલેજોમાં 49 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આજથી શાળા કોલેજનાં કેમ્પસ સૂમસામ બનશે. આગામી 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. તેમજ કોલેજોમાં 24 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

vlcsnap-2024-04-23-13h04m08s459

પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું વેકેશન

પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.

વધુ વાંચોઃ લિફ્ટ લઈ સીધા બેસી ન જતાં! અમદાવાદમાં મહિલાની આબરૂ લૂંટાઈ, બન્યું બૂમાબૂમ વાળું

13 જૂનથી નવું સત્ર શરૂ થશે

પ્રાથમિક શાળાઓમાં 13 જૂનથી નવું સત્ર શરૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ