બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / અમદાવાદ / લિફ્ટ લઈ સીધા બેસી ન જતાં! અમદાવાદમાં મહિલાની આબરૂ લૂંટાઈ, બન્યું બૂમાબૂમ વાળું

હેવાનિયત / લિફ્ટ લઈ સીધા બેસી ન જતાં! અમદાવાદમાં મહિલાની આબરૂ લૂંટાઈ, બન્યું બૂમાબૂમ વાળું

Last Updated: 11:30 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા તેની પુત્રીની સાથે હતી.. જે દરમ્યાન તેણે ટ્રક ડ્રાઇવર પાસે લીફ્ટ માંગી હતી.. ટ્રક ડાઇવરે મહિલાની એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

અજાણ્યા વાહન ચાલક પાસે લીફ્ટ માંગવી કોઇ મહિલા માટે કેટલું જોખમી નિવડી શકે છે તેનો દાખલો બેસાડતો કિસ્સો અમદાવાદ જિલ્લાના ધોળકામાં સામે આવ્યો છે.

મહિલાએ લિફ્ટ માંગી, ટ્રક ડ્રાઇવરે લીફ્ટ આપ્યા બાદ ગુજાર્યો બળાત્કાર

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ટ્રક ડ્રાઇવર દ્વારા મહિલા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. મહિલા તેની પુત્રીની સાથે હતી.. જે દરમ્યાન તેણે ટ્રક ડ્રાઇવર પાસે લીફ્ટ માંગી હતી.. ટ્રક ડાઇવરે મહિલાની એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

દીકરીને કેબિનમાંથી નીચે ફેંકી દીધી હતી

એટલું જ નહીં ડ્રાઇવરે મહિલાની દીકરીને કેબિનમાંથી નીચે ફેંકી દીધી હતી.. દરમ્યાન મહિલાએ બુમાબુમ કરતા એક કારચાલક મહિલાની મદદે આવ્યો હતો અને તેણે ટ્રક ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ