બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / Extra / teachers-do-not-study-the-students-escape-the-wall-in-chhota-udepur

NULL / શિક્ષકો અભ્યાસ ન કરાવતા વિદ્યાર્થીનીઓ દિવાલ કુદી પલાયન

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

છોટાઉદેપુરઃ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. જયાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટની ગોજારીયા મોડલ સ્કુલમાં શિક્ષકોએ લાલિયાવાડી કરી છે. શિક્ષકો દીકરીઓને અભ્યાસ ન કરાવતા દીકરીઓ સ્કુલનો કોટ કુદી પલાયન થઇ ગઇ હતી. કોટ કુદતાં દીકરીઓને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વાલીઓએ લેખિતમાં જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. ધોરણ-8ની 178થી વધુ દીકરીઓ કન્યાશાળા છોડી ઘરે ભાગી ગઇ હતી. 

ઉલ્લેખનીય છે કે વાલીઓએ સ્કુલમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓને શિક્ષણ બાબતની રજૂઆત કરી હતી.વાલીઓ રજૂઆત માટે વહીવટદાર કચેરીના અધિકારીના ગાડી પાછળ દોડયા હતા. અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા દીકરીઓએ આ પગલુ ભરવા મજબુર બની હતી.

વાલીઓએ જણાવ્યું હતું કે શિક્ષકો બરાબર ભણાવતા નથી. અમે શિક્ષકો સાથે કન્યાશાળામાં બેઠક કરી હતી. નિરાકારણ ન આવતા દીકરીઓ મજબુર બની હતી. ત્યારે અહી અનેક સવાલ ઉભા થાય છે. આ છે ગતિશીલ ગુજરાતનું શિક્ષણ. એક મહિલા આચાર્ય હોવા છતાં દીકરીઓને અભ્યાસ મળ્યો નહી.

શું આવી રીતે આપણા ગુજરાતની દીકરીઓ ભણશે. તગડા પગાર લેતા શિક્ષકો દ્વારા કેમ દાંડાઇ કરાઇ. DEOએ કન્યાશાળાની કેમ મુલાકાત ન લીધી. શિક્ષકો કેમ દીકરીઓને ભણાવતા નહતા. વાલીઓની રજૂઆત છતાં શિક્ષકો સામે કેમ ન લેવાયા પગલા.. શું હવે શિક્ષણમંત્રી દ્વારા કન્યાશાળા સામે લેવાશે પગલા. દરેક પ્રકારના સવાલ કન્યાશાળા સામે ઉભા થઇ રહ્યા છે. 

શું છે મામલો ?
  • કવાંટના ગોજારીયા મોડસ સ્કૂલની ઘટના 
  • અલ્પ સાક્ષરતા કન્યાશાળામાંથી વિદ્યાર્થિનીઓ પલાયન  
  • 178 વિદ્યાર્થિનીઓ પલાયન થઇ  
  • 21મીએ ધોરણ-8ની 60 વિદ્યાર્થિનીઓો ઘરે જતી રહી  
  • શિક્ષકો અભ્યાસ ન કરાવતા હોવાનો આક્ષેપ  
  • વિદ્યાર્થિનીઓએ  અભ્યાસ પડતો મુકયો 
  • શિક્ષણાધિકારીઓને અનેકવાર કરી રજૂઆત  
  • કોઇ પગલા ન લેવાતા દિકરીઓએ કન્યાશાળા છોડી  
  • સમગ્ર મામલે આચાર્ય ધર્મિષ્ઠાબેનનો સ્વબચાવ  
  • વિદ્યાર્થીનીઓને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ 
  • સ્કૂલનો કોટ કુદી પલાયન થતાં વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી  

વાલીઓ શું કહે છે ?
  • અધિકારીઓને શિક્ષણ બાબતે અનેકવાર કરી રજૂઆત 
  • રજૂઆતનો ઉકેલ ન આવતા વિદ્યાર્થિનીઓ બની મજબૂર 
  • કન્યા પ્રાયોજનના વહીવટદાર અધિકારીએ ન લીધા કોઇ પગલા 
  • વહીવટદાર કચેરીના અધિકારીના ગાડી પાછળ દોડી 
  • વાલીઓએ લેખિતમાં જાણવાજોગ આપી ફરિયાદ 
  • "શિક્ષકો બરાબર અભ્યાસ નથી કરાવતા" 
  • "અમે કચેરીના શિક્ષકો સાથે કરી હતી બેઠક" 
  • "શિક્ષકોએ ન લીધા પગલા" 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ