બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / લંચ અને ડિનર કર્યા બાદ તરત જ આ કામ ન કરતા, સ્વાસ્થ્યને થઈ શકે નુકસાન

હેલ્થ / લંચ અને ડિનર કર્યા બાદ તરત જ આ કામ ન કરતા, સ્વાસ્થ્યને થઈ શકે નુકસાન

Last Updated: 08:19 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંચ અથવા ડિનર પછી કેટલીક વસ્તુઓ કરવી તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જાણો જમ્યા પછી કઈ વસ્તુઓ કરતાં ટાળવી જોઈએ.

ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. ઠેર ઠેર ઠંડાપીણા અને બરફગોળાની લાઇનો જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યુ છે. આવી સ્થિતિમાં ખોરાકમાં ખાસ ધ્યાન આપવાની જરુર છે.

food eat_0

જો ભોજનથી જોડાયેલી થોડી પણ ભૂલ થઈ જાય તો તે પેટના સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. આ ભૂલો માત્ર પેટ પર જ નહીં વજન પર પણ અસર કરે છે. અપચો, પેટ ફૂલવું, એસિડિટી, પેટમાં દુખાવો, ઉબકા, ગેસ બનવો અથવા પેટ વધવું જેવી કેટલીક સમસ્યાઓ છે જે ખોરાક સાથે સંબંધિત છે અને ખાવાની ભૂલોને કારણે વધે છે. આવી સ્થિતિમાં ખોરાક ખાધા પછી તરત જ ક્યાં કામો ન કરવા જોઈએ.. એ જાણો

વધુ પડતુ પાણી પીવુ

જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ખોરાક ખાધા પછી જરૂરિયાત કરતા વધુ પાણી પીવે છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. ખોરાક ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને પાચન તંત્ર માટે ખોરાકને તોડવામાં અથવા પેટના એસિડને પાતળું કરવું મુશ્કેલ બને છે. તેથી, ખોરાક ખાધા પછી હાઇડ્રેશન માટે જરૂરી હોય તેટલું પાણી પીવો. ખોરાક ખાધાના અડધા કલાક પછી વધુ પાણી પી શકાય છે.

તરત જ ફરવા ન જાવ

જમ્યા પછી તરત જ ફરવા ન જાવ, તેના બદલે વજ્રાસનમાં બેસો. તમારા મગજને અન્ય સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના તમારા પાચનને કામ કરવા માટે થોડો સમય આપો. જો કે, બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે સમયાંતરે ચાલો.

જમ્યા પછી સ્નાન ન કરો

સવારનો નાસ્તો હોય કે રાત્રિભોજન, તમારે જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે કબજિયાત થઇ શકે છે. હકીકતમાં સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન વધે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી.

વધુ વાંચો: એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો

જમ્યા પછી તરત જ સૂવું

મોટાભાગના લોકોને જમ્યા પછી સૂઇ જવાની ટેવ હોય છે. ખાધુ હોય એટલે ઉંઘ આવે તે વાત સાચી પરંતુ જમ્યા બાદ જો તમે સૂઇ જાઓ તો પાચન થતુ નથી. પાચનતંત્ર પર તેની ખાસ અસર જોવા મળે છે. જમ્યા પછી તરત જ તમારે 10-15 મિનિટ ચાલવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ