બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલે છે ફેવરેટિઝમ', બોલિવુડમાં નેપોટિઝમ પર પરિણીતિ ચોપરાનો ઘટસ્ફોટ

મનોરંજન / 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલે છે ફેવરેટિઝમ', બોલિવુડમાં નેપોટિઝમ પર પરિણીતિ ચોપરાનો ઘટસ્ફોટ

Last Updated: 11:02 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parineeti Chopra On Nepotism: પરિણીતિ ચોપરાએ નેપોટિઝમ અને ફેવરેટિઝમ પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે લોકો નેપોટિઝમની વાત કરે છે પરંતુ તે લોકો પર વધારે દબાણ હોય છે જેમનું ઈન્ડસ્ટ્રીમાં કોઈ હોય છે.

પરિણીતિ ચોપરાએ નેપોટિઝમ અને ફેવરેટિઝમ પર ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે જો મારી બહેન પ્રિયંકા ચોપડા તે દિવસે યશરાજ ફિલ્મ્સમાં શૂટિંગ ન કરી રહી હોત જે દિવસે હું ત્યાં માર્કેટિંગની નોકરી મેળવવા ગઈ હતી તો તે મને ન મળત. મારા ઘરમાંથી કોઈ એક્ટર છે માટે હું કોઈ ફિલ્મના સેટ પર જઈ શકી. પરંતુ બહેનના સ્ટાર હોવાથી મને કોઈ ફાયદો ન થયો અને મારી ફિલ્મો પણ ન ચાલી. આ બે વર્ષોમાં મેં ખૂબ જ ખરાબ સમય જોયો છે.

pari-5

નેપોટિઝમ પર કહી આ વાત

પરિણીતિ ચોપરાએ આગળ કહ્યું, લોકો નેપોટિઝમની વાત કરે છે પરંતુ તે લોકો પર વધારે દબાણ હોય છે જેનું કોઈ ઈન્ડસ્ટ્રીમાં હોય છે. તેના કારણે તમને પહેલી તક તો મળી જાય છે પરંતુ લોકો સ્ટાર કિડ, સુપરસ્ટારની બહેન કરે છે. જો તમે કામ સારૂ નહીં કરો તો દર્શક રિજેક્ટ કરી દેશે, નેપોટિઝમ હકીકત હોઈ પણ શકે છે અને ન પણ. પરંતુ અહીં ફેવરેટિઝ જરૂર ચાલે છે.

સાથે જ પરિણીતિએ જણાવ્યું કે કામ કરવાની ઘણી તક મળે છે. જો તમે તેનો ભાગ નથી તો તે મોકો નહીં નહીં, મારૂ પીએર ખૂબ જ ખરાબ છે. હું મિત્રતા અને સંબંધ એટલા માટે ન બનાવી શકુ કે સારૂ કામ મળશે.

pari-6

વધુ વાંચો: શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન

જોકે હું એટલી મુરખ પણ નથી કે એવું કહું કે પાર્ટીમાં જવાથી તમે સ્ટાર બની જશો. પરંતુ આ કેમ્પ્સ છે જે સારી વાત છે. બધા મિત્રો છે. પરંતુ હું તેમની તરફથી બોલવા માંગુ છું. જેની પાસે તે કેમ્પ્સ સુધી પહોંચવાનો રસ્તો નથી કે અમે રાહ જોઈ રહ્યા છીએ કૃપા કરીને અમને કોલ કરો. કદાચ અમે આટલા સામાજીક નથી કદાચ દરરોજ ખબરોમાં નથી રહતા. પરંતુ અમે કામ કરવા માંગીએ છીએ. અમને પણ તક આપો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ