બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદના રિક્ષાચાલકની દીકરીની મહેનત રંગ લાવી, 12 સામાન્ય પ્રવાહમાં મેળવ્યા 99.82 PR

સફળતા / અમદાવાદના રિક્ષાચાલકની દીકરીની મહેનત રંગ લાવી, 12 સામાન્ય પ્રવાહમાં મેળવ્યા 99.82 PR

Last Updated: 05:12 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 94.27 ટકા મેળવનાર તન્વી ઠાકોરને આગળ GPSC અને UPSC પાસ કરી સરકારી નોકરી કરવાની ઇચ્છા છે

કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી..આ વાતને સાર્થક કરી છે અમદાવાદના એક રીક્ષાચાલકની છોકરીએ.. આ છોકરી એટલે તન્વી ઠાકોર.. જેણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 94.27 ટકા મેળવ્યા છે.

તન્વીના પિતા રીક્ષાચાલક છે

તન્વીના પિતા રાત-દિવસ મહેનત કરીને રીક્ષા ચલાવે છે.. તન્વી જાણતી હતી કે પિતાજી કેટલો સંઘર્ષ કરીને તેને ભણાવી રહ્યા છે, પિતાની કેટલી આશાઓ પોતાની સાથે જોડાયેલી છે.. તન્વી તેમની આશાઓ પર ખરી ઉતરી છે, તેમના સંઘર્ષનું એવું વળતર તન્વીએ આપ્યું છે કે કે કોઇપણ પિતાની છાતી ગદગદ થઇ જાય.. તન્વી GPSC અને UPSC પાસ કરી સરકારી નોકરી કરવાની આશા રાખી રહી છે.

આ પણ વાંચોઃ પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરીનું કાવતરું, શિક્ષકે 10 લાખના ખંખેર્યા, એક બાતમીથી ખેલ ઉઘાડો

સમાજમાં દીકરીઓને ભણાવવાને લઇને આવી છે જાગૃતિ

એ સારી વાત છે કે આપણા સમાજમાં હવે દીકરીઓને લઇને જાગૃતિ આવી છે.. દીકરીઓના અભ્યાસ પાછળ મા-બાપ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.. બાકી એક સમય એવો હતો કે દીકરીને પારકી થાપણ ગણવામાં આવતી હતી અને એવુ માની લેવામાં આવતું હતું કે આને સાસરે જઇને ઘરનું કામ જ કરવુ છે ને.. તો ભણી-ગણીને શું કરવાનું ..હવે સમાજ આ ઘસાઇ ગયેલી વિચારધારામાંથી બહાર આવી રહ્યો છે. તન્વી ઠાકોર જેવી દીકરીઓ મા-બાપને એ બતાવે છે કે તેઓ તેમનો સંઘર્ષ એળે નહીં જવા દે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ