બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સાવધાન! હાઇ કોલેસ્ટ્રોલ યુવાઓ માટે બની રહી છે સાયલન્ટ કિલર બીમારી, જાણો બચાવના ઉપાય

હેલ્થ / સાવધાન! હાઇ કોલેસ્ટ્રોલ યુવાઓ માટે બની રહી છે સાયલન્ટ કિલર બીમારી, જાણો બચાવના ઉપાય

Last Updated: 09:54 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

High Cholesterol Silent Killer: હાઈ કોલેસ્ટ્રોલને શરીર માટે ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. યુવાઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા સૌથી વધારે રહી છે. જે હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓના કારણે બની રહ્યું છે.

આજકાલ યુવાઓમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. મોટી વાત એ છે કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા પર લોકોને કોઈ પણ પુકારની મુશ્કેલીઓ નથી અનુભવાઈ રહી. મોટાભાગના યુવા જે મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરે છે તેઓ ફૂલ બોડી ચેકઅપ કરાવ્યા બાદ ઘણી વખત રિપોર્ટ જોઈને ચોંકી જાય છે.

heart-3

હાલમાં જ એવા ઘણા કેસ સામે આવ્યા જ્યાં યુવાઓના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધેલું હોય છે. પરંતુ તેના કોઈ લક્ષણ તેમને મહેસૂસ નથી થતા. શરીરમાં જમા આ ખરાબ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે બ્લોકેજ પેદા કરે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

હાઈ કોલેસ્ટ્રોલથી કેવી રીતે બચવું?

સ્ક્રીનિંગ કરાવો

જો તમારી ઉંમર 25 વર્ષથી ઉપર છે. તો કોલેસ્ટ્રોલની તપાસ જરૂર કરાવો. જો બધુ જ નોર્મલ છે તો 5 વર્ષ બાદ ફરીથી ચેકઅપ કરાવો. જો કોલેસ્ટ્રોલ નોર્મલથી વધારે છે તો દર વર્ષે ટેસ્ટ કરાવો અને ડોક્ટરની સલાહ લો. જો હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક કે સ્ટ્રોકની ફેમિલી હિસ્ટ્રી રહી છે તો દર વર્ષે તપાસ કરાવો. તેના ઉપરાંત ઘણી વખત હાઈપોથાયરોયડિઝમ અને ડાયાબિટીસના કારણે પણ કોલેસ્ટ્રોલ વધી શકે છે તો આ ટેસ્ટ પણ કરાવી લો.

heart-4

લાઈફસ્ટાઈલ બદલો

જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે છે તેમને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જોઈએ. એવા લોકોને ડાયેટ અને વજનને કંટ્રોલ રાખવાની જરૂર છે. તમને સેચ્યુરેટેડ ફેટ, મીઠુ, પ્રેસેસ્ડ ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને બહારનું ભોજન ન કરવું. 20ની ઉંમર બાદથી જ ડાયેટમાં વધારે ફળ, શાકભાજી, આખા અનાજ, નટ્સ, સીડ્સ, માછલી ખાઓ. આજકાલ લોકો પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

વજન કંટ્રોલમાં રાખો

ફિઝિકલ એક્ટિવ રહેવાથી ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. હાઈ કોલેસ્ટ્રોલને ઓછો કરવા માટે રોજ કોઈને કોઈ ફિટનેસ એક્ટિવિટી જરૂર કરો. વજન ઓછુ કરવા અને તેને બેલેન્સ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળે છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકાય છે.

heart(1).jpg

વધુ વાંચો: આપણા રસોડામાં આ 8 વસ્તુઓથી કેન્સર થઇ શકે છે

સ્મોકિંગ અને દારૂ ન પીવો

હાઈ કોલેસ્ટ્રોલના દર્દીને સ્મોકિંગ ન કરવું જોઈએ તેનાથી બ્લડ વેસિલ્સને નુકસાન પહોંચે છે અને નસો કડક થઈ જાય છે. તેનાથી લોહી બ્લોક થાય છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધે છે. આવી જ રીતે શરીરમાં જઈને લીવરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ અને કોલેસ્ટ્રોલમાં બદલાઈ જાય છે. જ્યારે લિવર ફેટી થવા લાગે છે તો શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો પેદા થાય છે. માટે દારૂ સિગરેટ પીવાથી બચો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ