બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / Big decision of Ahmedabad DEO regarding RTE admission

નિર્દેશ / RTE પ્રવેશને લઇ અમદાવાદ DEOનો મોટો નિર્ણય, તમામ ખાનગી શાળાઓને આપ્યો આ આદેશ, જાણો શું

Vishal Khamar

Last Updated: 02:35 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ખાનગી શાળાઓમાં RTE પ્રવેશ મુદ્દે DEO દ્વારા પરિપત્ર કરી શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે. જેમાં વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ ન માંગવા સૂચના કરવામાં આવી છે.

RTE  પ્રવેશ મુદ્દે અમદાવાદની ખાનગી શાળાઓને DEO દ્વારા પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે. વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ ન મંગાવવા શાળાઓને સૂચના આપતો પરિપત્ર કરવામાં આવ્યો છે. અનેક શાળાઓ વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ માંગતી હોવાની ફરિયાદને લઈ DEO દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.

ઓનલાઈન ફોર્મ ભરતા સમયે જ વાલી

ઓ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરે છે-DEO 
આ સમગ્ર મામલે અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાનગી શાળાઓને ઉદ્દેશીને પરિપત્ર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે,  તા. 15.4.2024 નાં પ્રથમ રાઉન્ડમાં વર્ષ 2024-25 માં શાળામાં આર.ટી.ઈ. હેઠળ ફાળવાયેલ બાળકોનાં વાલીઓ પાસેથી એડમિટ કાર્ડમાં જેટલા દસ્તાવેજોની જરૂર છે. તેટલા જ દસ્તાવેજોની ઓરીજનલ કોપી વાલીને આપવાની હોય છે. આપનાં દ્વારા વાલીઓ પાસેથી વધારાનો દસ્તાવેજો માંગવાનાં રહેશે નહિં. 

આર.એમ.ચૌધરી (અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી)

વધુ વાંચોઃ 42.2 ડિગ્રી સાથે અમરેલી બન્યું ગુજરાતનું હોટેસ્ટ સિટી, આજે પણ યલો એલર્ટ, જાણો લૂથી બચવાના ઉપાય

બાળકોને એડમિશન આપી ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું
તેમજ બાળકોને એડમિશન આપી ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ અન્યથા શિક્ષણ વિભાગની જોગવાઈ મુજબ આર.ટી.ઈ. એક્ટ 2009 માં અધિનિયમની કલમ-19 મુજબ પ્રથમ  પ્રસંગે વિદ્યાર્થી દીઢ રૂા. 10,000 નો દંડ કરવામાં આવશે. જેની નોંધ લેવાનું અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ