ટૉપ સ્ટોરીઝ
ભારત
ગુજરાત
બિયોન્ડ
જોવા જેવું
VTV વિશેષ
IPL 2024
Search form
Search
Video (વીડિયો)
એક વાત કઉં
શું પ્લાન
ટૅક મસાલા
મહામંથન
VTV વિશેષ
બ્રેકિંગ ન્યુઝ
ફટાફટ ન્યુઝ
અંગ્રેજી સમાચાર
વિશ્વ
ભારત
ગુજરાત
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ભાવનગર
અન્ય જિલ્લા
મુંબઈ
લાઈફસ્ટાઈલ
ટૅક & ઑટો
ફૂડ & રેસિપી
ટ્રાવેલ
હેલ્થ
રિલેશનશિપ
ફેશન & બ્યુટી
મનોરંજન
ગુજરાતી સિનેમા
બોલિવૂડ
મૂવી રીવ્યૂ
સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
રાજનીતિ
બિઝનેસ
સ્પોર્ટ્સ
NRI ન્યૂઝ
OMG
ધર્મ
FOLLOW US
Breaking News /
ભાવનગરના વાતાવરણમાં અચાનક બદલાવ, મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનકા, વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ
Breaking News /
નવસારી: ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ, કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ
Breaking News /
PM મોદી આજે બિહાર અને બંગાળના પ્રવાસે, આજે સવારે 10.45 વાગ્યે પશ્વિમ બંગાળના માલદામાં કરશે સભા, બિહારમાં 12.45 વાગ્યે રેલી યોજશે PM, 2.45 વાગ્યે મુંગેરમાં જાહેર સભાને કરશે સંબોધન, સાંજે 6.30 વાગ્યે બરેલીમાં PM નો રોડ શો યોજાશે
Breaking News /
મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારનું લોકસભાના બીજા ચરણને લઇ નિવેદન, સુરક્ષાનો કોઇ મુદ્દો ઉપસ્થિત નહીં થાય એટલી તૈયારીઓ અમે કરી છે, તમામ મતદાન કેન્દ્રોની બહાર ફોર્સ તૈનાત કરવામાં આવી છે, મતદારોને અપીલ છે કે ખુલીને બહોળા પ્રમાણમાં મતદાન કરો
Breaking News /
લોકસભા ચૂંટણી ટાણે ગુજરાત ATSએ હથિયાર સાથે એક આરોપીની કરી ધરપકડ, આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તેને લઈને તપાસ શરૂ કરી
Breaking News /
આજે લોકસભા ચૂંટણીને લઇને બીજા તબક્કાનું મતદાન, 12 રાજ્યની 88 અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 88 બેઠક પર મતદાન, 1,198 ઉમેદવારો મેદાને 5 કેન્દ્રીયમંત્રી,2 પૂર્વ CMનું ભાવિ થશે કેદ, 3 અભિનેતા પણ ચૂંટણીના મેદાને
Breaking News /
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
Breaking News /
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
Breaking News /
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
Breaking News /
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
Breaking News /
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
Breaking News /
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Breaking News /
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, હવામાન વિભાગે આગામી 7 દિવસ ગરમી પડવાની કરી આગાહી, તાપમાનમાં થશે વધારો તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના
Breaking News /
વડોદરા: હરણી લેક દુર્ઘટનાનો મામલો, ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર વધુ એક અરજી કરી
Breaking News /
PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ECની નોટિસ, માંગ્યો જવાબ
Assembly Election Results 2023
મિઝોરમ
40
BJP
INC
MNF
ZPM
OTH
2
1
10
27
0
રાજસ્થાન
199
BJP
INC
OTH
115
69
15
મધ્યપ્રદેશ
230
BJP
INC
OTH
163
66
01
છત્તીસગઢ
90
BJP
INC
OTH
54
35
01
તેલંગાણા
119
BJP
INC
BRS
AIMIM
OTH
08
64
39
07
01
Home
Dharma
vtv-future-horoscope-29th-july-2017
જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે રાશી ભવિષ્ય & આજનું પંચાંગ
Team VTV
09:18 AM, 29 Jul 17 | Updated: 04:43 PM, 30 Mar 19
Follow us
આજનું પંચાગ
29-07-2017 શનિવાર
માસ શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર ચિત્રા
યોગ સિદ્ધ
કરણ તૈતિલ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)
મેષ :- (અ.લ.ઇ)
કામકાજમાં ઉચાટ જણાશે
ઉશ્કેરાટના કારણે વાણીમાં દોષ જણાશે
વિવાદીત કાર્યોથી દુર રહેવું
તબીયત બાબતે કાળજી રાખવી
વૃષભ :- (બ.વ.ઉ)
માનસિક ચિંતાઓ રહેશે
પતિ પત્નીના વિચારોમા અસમાનતા રહેશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવુ નહી
મિથુન :- (ક.છ.ઘ)
કામનાં ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે
નાના સાથીઓથી સંભાળવું
સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
કર્ક:- (ડ.હ)
કારણ વગરનાં વાદવિવાદથી દૂર રહેવું
ધન કરતા પરિવાર મહત્વનો છે તેનુ ધ્યાન રાખવુ
જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે
પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે
સિંહ :- (મ.ટ)
ચિંતા અને વ્યથાઓ હળવી બનશે
પરચુરણ ધંધામાં સારો લાભ થશે
દલાલીવાળા કામથી લેણુ જણાશે
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ
કન્યા :- (પ.ઠ.ણ)
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા :- (ર.ત)
દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે
તબીયત બાબતે કાળજી રાખવી
કામનો ભારો હોય છતાય આનંદ જણાશે
મનોકામનાની પૂર્તિ થશે
વૃશ્ચિક :- (ન.ય)
તમારા જ વિચારો તમને ખોટા લાગશે
અંતરાત્માનાં અવાજને ઓળખતા શીખો
માનસીક શ્રમથી થાક અનુભવશો
ગણતરીપૂર્વક કામ નહીં થાય
ધન :- (ભ.ધ.ફ.ઢ)
કોઇપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી
સગાસંબંધીઓમાં તનાવ જણાશે
તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું
મકર :- (ખ.જ)
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યનાં નિર્ણયો સાચવીને કરવા
કોઇપણ કામકાજ હાથમાં લેતા સંભાળવું
કુંભ :- (ગ.શ.ષ.સ)
લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે
થોડા વ્યવહારુ બનો
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય
મીન :- (દ.ચ.ઝ.થ)
આજના દિવસે કામની હળવાશ અનુભવશો
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
દૈનિક વ્યવસાયથી લાભ થશે
આનંદપૂર્વક દિવસ પસાર થશે
Follow @vtvgujarati
ટૉપ સ્ટોરીઝ
ધર્મ /
સૂર્ય-શુક્રની યુતિ: આ 4 રાશિના જાતકોને સપનામાં પણ વિચાર્યું...
⋮
હેલ્થ /
દરરોજ સાયકલિંગથી બોડી રહેશે એકદમ ફીટ, શરીરમાં જોવા મળશે...
⋮
વર્લ્ડ /
પ્રધાનમંત્રી મોદીએ ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીને ઘુમાવ્યો...
⋮
સૌથી વધુ વંચાયેલું
25 એપ્રિલ /
કોના માટે આજનો દિવસ લાભદાયી રહેશે? કોણ ખોટ ખાશે, જુઓ ગુરુવારનું રાશિ ભવિષ્ય
⋮
26 એપ્રિલ /
કેવો જશે તમારો આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિ ભવિષ્ય
⋮
JEE Main Result 2024 /
IIT-JEE મેન્સના પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો દબદબો, મેળવ્યાં 100 પર્સેન્ટાઇલ
⋮
પટણા /
VIDEO : રેલવે સ્ટેશન પાસેની હોટલમાં ભીષણ આગથી 6થી વધારે ભડથું, ભારે અફરાતફરી, ક્રેનથી બચાવાયાં
⋮
�
Today's Hot News
ગુજરાતભરમાં ખળભળાટ /
VIDEO : હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડના યુવરાજ સિંહે આપ્યા પુરાવા, કહ્યું મારી જાનને ખતરો
✕
બ્રેકિંગ ન્યૂઝ