જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

By : HirenJoshi 07:09 AM, 22 September 2017 | Updated : 07:09 AM, 22 September 2017

આજનું પંચાગ

22-09-2017               શુક્રવાર

માસ    આસો
પક્ષ    શુક્લ    
તિથિ    બીજ
નક્ષત્ર    ચિત્રા
યોગ    બ્રહ્મ
કરણ    કૌલવ
રાશિ    કન્યા    (પ.ઠ.ણ.)

મેષ :- (અ.લ.ઇ)  
કામકાજમાં ઉચાટ જણાશે 
ઉશ્કેરાટના કારણે વાણીમાં દોષ જણાશે
વિવાદીત કાર્યોથી દુર રહેવું
તબીયત બાબતે કાળજી રાખવી

વૃષભ :- (બ.વ.ઉ) 
માનસિક ચિંતાઓ રહેશે
પતિ પત્નીના વિચારોમા અસમાનતા રહેશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવુ નહી

મિથુન :- (ક.છ.ઘ) 
કામનાં ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે
નાના સાથીઓથી સંભાળવું
સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક:- (ડ.હ) 
કારણ વગરનાં વાદવિવાદથી દૂર રહેવું
ધન કરતા પરિવાર મહત્વનો છે તેનુ ધ્યાન રાખવુ
જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે
પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે 

સિંહ :- (મ.ટ) 
ચિંતા અને વ્યથાઓ હળવી બનશે
પરચુરણ ધંધામાં સારો લાભ થશે
દલાલીવાળા કામથી લેણુ જણાશે
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ

કન્યા :- (પ.ઠ.ણ) 
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા :-  (ર.ત) 
દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે
તબીયત બાબતે કાળજી રાખવી
કામનો ભારો હોય છતાય આનંદ જણાશે 
મનોકામનાની પૂર્તિ થશે

વૃશ્ચિક :- (ન.ય) 
તમારા જ વિચારો તમને ખોટા લાગશે
અંતરાત્માનાં અવાજને ઓળખતા શીખો
માનસીક શ્રમથી થાક અનુભવશો
ગણતરીપૂર્વક કામ નહીં થાય

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
કોઇપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી
સગાસંબંધીઓમાં તનાવ જણાશે
તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું

મકર :- (ખ.જ) 
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યનાં નિર્ણયો સાચવીને કરવા
કોઇપણ કામકાજ હાથમાં લેતા સંભાળવું

કુંભ :- (ગ.શ.ષ.સ) 
લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે
થોડા વ્યવહારુ બનો
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય

મીન :- (દ.ચ.ઝ.થ) 
આજના દિવસે કામની હળવાશ અનુભવશો
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
દૈનિક વ્યવસાયથી લાભ થશે
આનંદપૂર્વક દિવસ પસાર થશે



loading...

Recent Story

Popular Story




loading...
loading...