વડોદરામાં શક્તિસિંહ ગોહીલનો પૂતળાદહન કરી કર્યો વિરોધ

By : KiranMehta 09:10 PM, 14 November 2017 | Updated : 09:10 PM, 14 November 2017
પાસ નેતા હાર્દિક પટેલના બચાવમાં શક્તિસિંહ ગોહિલે આપેલા નિવેદનને લઈને ભાજપના પ્રહારો  તેજ બની ગયા છે. હાર્દિકમાં  સરદારના DNA દોડતા હોવાના નિવેદનને લઈને ભાજપ નારાજ થયો છે. 

ભાજપના કાર્યકરોએ શક્તિસિંહ ગોહિલો વિરોધ નોંધાવ્યો હતો. ભાજના કાર્યકરોએ વડોદરાના ડેરીડેન વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલનું પૂતળું સળગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 

વડોદરામાં શક્તિસિંહ ગોહીલનો વિરોધ, ભાજપના કાર્યકરોએ પૂતળાદહન કરી કર્યો વિરોધ, શક્તિસિંહ ગોહીલના નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ, ડેરીડેન વિસ્તારમાં શક્તિસિંહનુ પૂતળુ સળગાવી કર્યો વિરોધગઈ કાલે હાર્દિકના બચાવમાં સરદારનુ આપ્યું હતું ઉદાહરણ, ઉલ્લેખનીય છે કે, એક નિવેદનમાં હાર્દિકમાં સરદારના DNA હોવાનું કર્યું હતું નિવેદન.Recent Story

Popular Story