બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / રાજકોટ / Padminiba Vala accused the Kshatriya Coordination Committee of weakening the movement

રાજકોટ / 'પાર્ટ 1-2 કરી આંદોલનને તોડ્યું', ક્ષત્રિય આગેવાનોમાં ડખા, જુઓ પદ્મિનીબા વાળા શું બોલ્યા

Dinesh

Last Updated: 07:55 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો છે. પદ્મિનીબાએએ જણાવ્યું કે, સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર પડી રહી નથી

રાજ્યમાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રણનીતિને લઇ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. શુક્રવારે પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો છે. પદ્મિનીબાએએ જણાવ્યું કે, સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર પડી રહી નથી. અમને જોહર કરવા ન દીધું અને સમિતિ કોઇ નિર્ણય નથી લઇ રહી. તેમણે કહ્યું કે, પાર્ટ 1-2 કરી આંદોલનને તોડ્યું છે

 

ક્ષત્રિય આંદોલનને લઇ સમાજમાં વિવાદ 
પદ્મિનીબાના આરોપને લઇને ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ નિવેદન આપ્યું છે. પી.ટી.જાડેજાએ પદ્મિનીબા પર પલટવાર કરીને કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું.

વાંચવા જેવું: 'બનાસકાંઠાના મતદારો પર ભરોસો નથી' ઉમેદવારી ફોર્મમાં વાંધા રજૂ કરવા બાબતે ગેનીબેનના ભાજપ પર પ્રહાર

પદ્મિનીબાના આરોપને લઇ પી.ટી.જાડેજાનું નિવેદન
પદ્મીનીબા વાળાના સંકલન સમિતિ આરોપ પછી પી.ટી.જાડેજાનો પલટવાર સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સંકલન સમિતિમાંથી કોઈએ પૈસા લીધા હોય તો પદ્મીનીબા નામ જાહેર કરે તેમણે કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું. સંકલન સમિતિનો બચાવ કરતા બોલ્યા જાડેજા, સંકલન સમિતિ ન હો તો સ્થિતિ જુદી હોત. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં ગોતામાં ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પછી સંકલન સમિતિ પર પદ્મીનીબાએ ગંભીર આરોપ લગાવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ