બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Voters of Banaskantha not trusted' Ganiben hits out at BJP for raising objections in nomination form
Last Updated: 01:11 AM, 21 April 2024
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ફોર્મની ચકાસણી દરમ્યાન અનેક વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. ફોર્મમાં વાંધા રજૂ કરવાને લઈ ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતો. ત્રણ ત્રણ વકીલો રાખીને મારા ફોર્મમાં બિનજરૂરી વાંધાઓ આપ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય તેવા ભાજપનાં પ્રયાસ છે. તેમજ મારા સોગંદનામામાં મિલકતનું સોગંદનામું સરખું જ છે. ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ. જે સમાજનાં લોકોએ ભાજપને ફાયદો અપાવવા ફોર્મ તેમને સમાજનો ટેકો નથી. આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું હોય એવું લાગે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.