આ અભિનેત્રીએ પોતાના જીન્સનું બટન ખોલ્યું ને પછી થયું કાંઇક આવુ,જાણો શું

By : kavan 09:21 PM, 06 February 2018 | Updated : 09:21 PM, 06 February 2018
અક્સર પોતાના બોલ્ડ લૂકને કારણે સતત ચર્ચામાં રહેવા વાળી એક્ટ્રેસ અને મોડેલ મદંના કરીમી પોતાની એક સેલ્ફી ને લઇ ખાસ ચર્ચામાં છે.તેણે પોતાની એક માદક અદા વાળી એક સેલ્ફી ઇન્સાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

તેણીએ પોતાના એબ્સ દેખાડવા માટે થઇને ટી-શર્ટ ઉંચુ કરીને પોતાના જીન્સનું પણ બટન પણ ખોલ્યું હતુ.જો કે આ ફોટો ઇન્સાગ્રામ પર શેર કરતા તે ટ્રોલ થઇ હતી.અને મંદનાની બોલ્ડ તસ્વીરને લીધે તેના ચાહકોએ લાઇક કરી હતી આ લાઈકની સંખ્યા 21000થી પણ વધુ સંખ્યામાં થવા પામી હતી.

જો કે તેણીની આ તસ્વીરને કારણે તેના યુઝર્સે ખરાબ કોમેન્ટ કરી હતી.આ કોમેન્ટોમાં કેટલાકે તેને ધર્મ વિશે શિખામણ આપી હતી તો કોઇએ તમીઝ શિખવાડી હતી.જો કે કેટલાક લોકોએ તેની સાથે ગાળો પણ ભાંડી હતી. જો કે મંદનાના ચાહકોએ તેની આ તસ્વીરના વખાણ કર્યા હતા.Recent Story

Popular Story