રણવીરના પેરેન્ટ્સ સામે સાડી ના સંભાળી શકી દીપિકા અને પછી થયું કંઇક આવું

By : krupamehta 04:21 PM, 13 November 2017 | Updated : 04:21 PM, 13 November 2017
મુંબઇ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના બ્રેકઅપના સમાચાર બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રણવીર અને દીપિકા પોતાના રિલેશનને આગળના લેવલ પર લઇ જવા માંગે છે. 

તાજેતરમાં જ રણવીર સિંહે દીપિકાને પોતાના પેરેન્ટ્સને મળાવ્યા. દીપિકા, રણવીર અને એના પેરેન્ટ્સની સાથે ડિનર પર ગઇ હતી. આ વાત 29 ઓક્ટોબરની છે. જ્યારે દીપિકાને રણવીર અને એના પેરેન્ટ્સ સાથે વર્લીની ફોર સિઝન હોટલમાં સ્પોટ કરવામાં આવ્યા. 

હોટલ મેનેજમેન્ટે કન્ફર્મ કર્યું કે રણવીરનું ફેમિલી અને દીપિકાએ સાથે ડિનર કર્યું. બધા ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા. બીલ ભર્યા બાદ દરેક લોકો જવા લાગ્યા તો દીપિકાની સાડી એના ખભા પરથી સરકી ગઇ. ત્યારે તરત જ રણવીરે એની સાડી સંભાળી અને ફરી દીપિકાના ખભા પર રાખી દીધી. Recent Story

Popular Story