બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / બિઝનેસ / ભારત / કેટલો IT રિટર્ન ભરશો? જે દર્શાવશે ટેક્સ ડિપાર્ટમેન્ટની આ સુવિધા, આ રીતે કરાશે TAX કેલ્ક્યુલેશન

ફાયદાની વાત / કેટલો IT રિટર્ન ભરશો? જે દર્શાવશે ટેક્સ ડિપાર્ટમેન્ટની આ સુવિધા, આ રીતે કરાશે TAX કેલ્ક્યુલેશન

Last Updated: 11:34 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી 2023માં ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ કેલ્ક્યુલેટરની સુવિધા આપવામાં આવી હતી. આ સુવિધા કરદાતાઓને તે નક્કી કરવામાં મદદ કરે છે કે તેમના માટે કઈ જૂની કે નવી કર વ્યવસ્થા વધુ સારી છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું કદાચ કંટાળાજનક કામ લાગી શકે છે. એમાં પણ ગણતરીમાં ભૂલને કારણે, ટેક્સ રિટર્ન ખોટું પણ હોઈ શકે છે. સાથે જ તમારે નવી કર વ્યવસ્થા પસંદ કરવી જોઈએ કે જૂની કર વ્યવસ્થા પસંદ કરવી જોઈએ? આમાં પણ મૂંઝવણ થઈ શકે છે. આ સમસ્યાઓ ખાસ કરીને તે લોકો માટે ઊભી થઈ શકે છે જેઓ પ્રથમ વખત ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR ફાઇલિંગ) ફાઇલ કરી રહ્યા છે. આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે ટેક્સ વિભાગે એક સુવિધા શરૂ કરી છે.

ફેબ્રુઆરી 2023માં ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ કેલ્ક્યુલેટરની સુવિધા આપવામાં આવી હતી. આ સુવિધા કરદાતાઓને તે નક્કી કરવામાં મદદ કરે છે કે તેમના માટે કઈ જૂની કે નવી કર વ્યવસ્થા વધુ સારી છે. ઓનલાઈન ટેક્સ કેલ્ક્યુલેટર અંદાજિત ટેક્સ લાયેબિલીટીનો આંકડો પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે એક ટૂલ તરીકે કામ કરે છે.

tax-1

શું જાણકારી આપે છે?

ઓનલાઈન ટેક્સપેયર્સ ફીચર એ એક એવું ટૂલ છે જે કરદાતાની આવક, કપાત અને ટેક્સ ક્રેડિટની ગણતરી કરીને બાકી ટેક્સની રકમ અથવા સંભવિત રિફંડ રકમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમારા માટે ટેક્સ ભરવાનું સરળ બની જાય છે અને તમને અગાઉથી ખબર પડી જાય છે કે કેટલી રકમ રિફંડ આવશે અથવા કેટલો ટેક્સ ચૂકવવો પડશે.

કેવી રીતે કરશો ઇન્કમ ટેક્સની ગણતરી

સૌથી પહેલા તમારે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ પર લોગઈન કરવું પડશે. આ પછી તમારે ઈન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર પર જઈને માહિતી આપવી પડશે. આ માહિતીમાં કપાતથી લઈને પગાર, મિલકતમાંથી આવક, વ્યાજની આવક અને અન્ય માહિતી ભરવાની રહેશે. ધ્યાન આપો કે ટેક્સ કેલ્ક્યુલેટરનો હેતુ લોકોને મૂળભૂત ટેક્સ કેલ્ક્યુલેશન માટે સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો છે.

વધુ વાંચો: એક વર્ષમાં 315 ટકા રિટર્ન આપ્યું, હવે રોકાણકારોને 1 શેર પર ફ્રીમાં મળશે 3 શેર

ઉલ્લેખનીય છે કે ઓનલાઈન પોર્ટલ પર જઈને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાય છે. કરદાતાઓ 31 જુલાઈ, 2024 સુધીમાં આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આ પછી, તમારે ITR ફાઇલ કરવા પર દંડ ભરવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ