બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad DEO has written to all self-supporting schools in the city FRC on the notice board

આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ

Dinesh

Last Updated: 10:39 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ DEOએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાને પત્ર લખ્યો છે. જેમાં એફ આર સીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે

અમદાવાદ શહેરમાં અમુક સ્વનિર્ભર શાળાઓ FRCએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવતી ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે, ત્યારે અમદાવાદ DEOએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાને પત્ર લખ્યો છે. જેમાં એફ આર સીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે. 

DEO

હવે નહીં ચાલે સ્વનિર્ભર શાળાની મનમાની
આ આદેશનું પાલન નહીં કરનારા શાળા વિરુદ્ધ DEO કાર્યવાહી કરશે. આ સાથે જ અમુક શાળાઓ વાલીઓ પાસેથી આખા વર્ષની ફીની ઉઘરાણી કરતી હોવાની પણ ડીઈઓને ફરિયાદ મળી છે. જેથી ડીઈઓએ આખા વર્ષની ફી એક સાથે ન લેવા આદેશ આપ્યો છે. સાથે જ અમદાવાદ DEOએ આખા વર્ષની ફી ઉઘરાવનારી સ્કૂલની ફરિયાદ કરવા સૂચન કર્યું છે.

વાંચવા જેવું: હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ

શાળા ફી લેવા દબાણ કરે તો DEOને ફરિયાદ કરવા સૂચન
FRCના પગલે જે શાળા ફી ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં રાખે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથો સાથ શાળા 3 મહિનાથી વધુ સમયની ફી સાથે લેશે તો કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવીએ કે, કેટલીક શાળાઓ વાર્ષિક ફી માટે વાલીને દબાણ કરે છે જેને લઈ DEOને ફરિયાદ કરવા સૂચન કર્યું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ