બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ધર્મ / આજે વિકટ સંકષ્ટી ચતુર્થી: ગણપતિ બાપ્પાની પૂજાથી મુશ્કેલીઓ થશે દૂર, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, યોગ

ધર્મ / આજે વિકટ સંકષ્ટી ચતુર્થી: ગણપતિ બાપ્પાની પૂજાથી મુશ્કેલીઓ થશે દૂર, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, યોગ

Last Updated: 08:24 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aaj Nu Panchang: 27 એપ્રિલ 2024એ આજે વિકટ સંકષ્ટી ચતુર્થી છે. બાપ્પાની પૂજા કરવાથી શિક્ષા અને નોકરીમાં આવી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થાય છે. જાણો આજના પંચાંગ, મુહૂર્ત, રાહુકાળ.

પંચાંગ અનુસાર 27 એપ્રિલ 2024 આજે વૈશાખ મહિનાની વિકટ સંકષ્ટી ચતુર્થી છે. આજે તૃતીયા અને ચતુર્થી બન્ને તિથિ છે. તૃતિયા તિથિના દેવતા કુબેર છે. આજે ઘરમાં કુબેર મંત્રની સ્થાપના કરો. માન્યતા છે કે તેના પ્રતાપથી ધન, સંપત્તિ, સંપન્નતા અને સફળતાની ક્યારેય કમી નથી થતી. કુબેરદેવને પ્રસન્ન કરવા માટે તમારે 'ॐ लक्ष्मी कुबेराय नमः' કે 'ॐ श्रीं ह्रीं क्लीं वित्तेश्वराय नमः' મંત્રનો જાપ કરવો જોઈએ.

ganesha-2

આજે વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને સિંદૂરનો તિલક જરૂર અર્પિત કરો. ત્યાર બાદ પોતાને તિલક લગાવો. માન્યતા છે કે તેનાથી શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળે છે. આવો જાણીએ આજના શુભ-અશુભ મુહૂર્ત, રાહુકાળ, શુભ યોગ, ગ્રબ પરિવર્તન, વ્રત-તહેવાર, તિથિ આજનું પંચાંગ.

27 એપ્રિલ 2024નું પંચાંગ

  • પક્ષ- કૃષ્ણ
  • વાર- શનિવાર
  • નક્ષત્ર- જ્યેષ્ઠા
  • યોગ- પરિધ
  • રાહુકાળ- સવારે 9.01 થી 10.40
  • સૂર્યોદય- સવારે 5.44 થી 6.54
  • ચંદ્રોદય- રાત્રે 10.23 સવારે 7.39, 28 એપ્રિલ 2024
  • દિશા શૂલ- પૂર્વ
  • ચંદ્ર રાશિ- વૃશ્ચિક
  • સૂર્ય રાશિ- મેષ

ganesha-4

27 એપ્રિલ 2024 શુભ મુહૂર્ત

  • બ્રહ્મ મુહૂર્ત- સવારે 4.17- 5
  • અભિજિત મુહૂર્ત- સવારે 11.53- 12.45
  • ગોધૂલિ મુહૂર્ત- સાંજે 6.52- 7.13
  • અમૃત કાળ- રાત્રે 7.22-9.01
  • વિજય મુહૂર્ત- બપોર 2.30- 3.22
  • નિશિતા કાળ મુહૂર્ત- રાત્રે 11.57- 12.40, 28 એપ્રિલ

26 એપ્રિલ 2024 અશુભ મુહૂર્ત

  • યમગણ્ડ- બપોર 1.58- 3.37
  • ગુલિક કાળ- સવારે 5.44- 7.22
  • વિડાલ યોગ- બપોર 1.08- સાંજે 4.28, 28 એપ્રિલ
  • ભદ્ર કાળ-સવારે 5.044- સવારે 8.17 28 એપ્રિલ

વધુ વાંચો: રોકાણમાં લાભ, અધૂરા કામ થશે પૂરા, આ રાશિના જાતકો માટે શનિવાર રહેશે શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

આજનો ઉપાય

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને શમીના પાન અર્પિત કરો. કરિયરમાં લાભ થશે. ત્યાં જ કુબેર દેવતાને પ્રસન્ન કરવા માટે આજે કુબેર દેવને કોથમિર ચડાવો. કહેવાય છે કે તેનાથી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ