જ્યારે આપણે શહેરની બહાર જવું હોય છે તો આપણે ટ્રેન ટિકીટનું રિઝર્વેશન કરાવીને રાખીએ છીએ અને એને ચેક કરતાં રહીએ છીએ. સાથે સાથે જે રીતે આપણી ટ્રેન સમય કરતાં મોડી ચાલી રહી હોય છે એ પ્રમાણે લોકો એના પહેલા સ્ટેટસ જાણવું જરૂરી સમજે છે. એવામાં આજે અમે તમને Whatsapp દ્વારા ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણવાની બીજી એક રીત છે.
આ બીજી રીતમાં તમારા મોબાઇલમાં +1 316 993 5371 નંબર સેવ કરવો પડશે. પછી આ નંબરને લગાવતાં કોઇ ફણ નામથી એક વ્હોટ્સઅપ ગ્રુપ બનાવી લો ત્યારબાદ તમારે જે ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણવું હોય whatsapp ગ્રુપમાં Train અને એનો નંબર લખીને સેન્ડ કરી દો. 10 સેકન્ડમાં તમને તમારી ટ્રેનનું લાઇવ સ્ટેટસ એ જ whatsapp ગ્રુપમાં મળી જશે.