ભારત સાધુ સમાજ મોરારી બાપુના વિરોધમાં, કાયદેસર કાર્યવાહીની કરી માંગ

By : KiranMehta 05:11 PM, 12 October 2017 | Updated : 05:11 PM, 12 October 2017
ગીરના જંગલોમાં કથાકાર મોરારિ બાપુના સિંહ દર્શન સેલ્ફીના મામલે ભારત સાધુ સમાજ દ્વારા મોરારિ બાપુનો વિરોધ કરાયો હતો. ભારત સાધુ સમાજે કાયદેસરની  કાર્યવાહીની માંગ કરી હતી. જવાબદાર સામે ગુનો દાખલ કરવા અરજી કરાઇ હતી. 

ભારત સાધુ સમાજ દ્વારા વનવિભાગને અરજી કરવામાં આવી છે. અને મોરારિ બાપુ સામે કાર્યવાહી નહી કરાય તો, ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી.
  • ગીર રેન્જમાં મોરારિ બાપુના સિંહ દર્શનનો મામલો
  • ભારત સાધુ સમાજ મોરારી બાપુના વિરોધમાં આવ્યો
  • ભારત સાધુ સમાજ દ્વારા મોરારિ બાપુનો કરાયો વિરોધ
  • ભારત સાધુ સમાજે કાયદેસર કાર્યવાહીની માંગ કરી 
  • જવાબદાર સામે ગુનો દાખલ કરવા કરાઈ અરજી
  • ભારત સાધુ સમાજ દ્વારા વનવિભાગને કરાઈ અરજી
  • કાર્યવાહી નહી કરાય તો ઉગ્ર વિરોધની આપી ચીમકી Recent Story

Popular Story