બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ભારત / વોટ નાખવા જતા પહેલા આટલું ખાસ ચેક કરી લેજો, નહીંતર પોલિંગ બૂથમાં નહીં મળે એન્ટ્રી!

તમારા કામનું / વોટ નાખવા જતા પહેલા આટલું ખાસ ચેક કરી લેજો, નહીંતર પોલિંગ બૂથમાં નહીં મળે એન્ટ્રી!

Last Updated: 03:10 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તમારે મતદાન મથક પર પહોંચતા પહેલા કેટલીક માહિતી તપાસવી જોઈએ. તમે આ માહિતી ઓનલાઈન ચેક કરી શકો છો.

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. હજુ બીજા 5 તબક્કાના મતદાન બાકી છે અને એવામાં કેટલીક ખાસ મતદાન અંગેની કેટલીક ખાસ બાબતો જાણીએ. તમારી પાસે મતદાન મથકની સંપૂર્ણ માહિતી હોવી ફરજિયાત છે અને ખાસ વાત એ છે કે તમે ઘરે બેસીને આ કરી શકો છો. આ માટે તમારે ઓફિશિયલ સાઇટ પર જવું પડશે.

ઘણી વખત એવું બને છે કે જો તમે મતદાન મથકની તપાસ કર્યા વિના નજીકના અથવા જૂના મતદાન મથક પર પહોંચી જાવ છો, તો તમને પ્રવેશવા દેવામાં આવશે નહીં. આજે અમે તમને પોલિંગ બૂથ ચેક કરવાની ઓનલાઈન પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી, તમે ઘરે બેઠા દરેક માહિતીની તપાસ ખૂબ જ સરળતાથી કરી શકશો.

voting-process

ઓફિશિયલ સાઇટ પર ચેક કરો મતદાન મથક

જો તમે મતદાન મથક ચેક કરવા માંગતા હોવ, તો તમારે મતદાર પોર્ટલની ઓફિશિયલ સાઇટ (https://voters.eci.gov.in/) પર જવું પડશે. અહીં તમારે ઈમેલ અથવા મોબાઈલ નંબરથી લોગઈન કરવાનું રહેશે. આ પછી તમારે Find Poling Station પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે પૂછવામાં આવેલી સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે. તમારે આ માહિતી ખૂબ જ ધ્યાનથી વાંચવી પડશે કારણ કે આ પછી જ તમને માહિતી આપવામાં આવશે.

એપ દ્વારા પણ થશે ચેક

તમે Voter Helpline App નો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમારે પહેલા એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપમાં 'Find Your Polling Station' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી તમારે કેટલીક માહિતી શેર કરવી પડશે, આ રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે સંબંધિત હશે. બધી વસ્તુઓ દાખલ કર્યા પછી, તમારે Find Poling Booth પર ક્લિક કરવાનું રહેશે અને તમને સંપૂર્ણ માહિતી મળી જશે.

વધુ વાંચો: કેટલો IT રિટર્ન ભરશો? જે દર્શાવશે ટેક્સ ડિપાર્ટમેન્ટની આ સુવિધા, આ રીતે કરાશે TAX કેલ્ક્યુલેશન

voter id

વોટર આઈડી કાર્ડ

જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી, તો તમે ઈ-વોટર આઈડી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. તેને EPIC પણ કહેવામાં આવે છે. આ ફિઝિકલ કાર્ડ નથી. પરંતુ તેની મદદથી તમે વોટ કરી શકો છો. મતલબ કે તમને મતદાનમાં ભાગ લેતા કોઈ રોકી શકશે નહીં. પરંતુ મતદાન કરવા માટે તમારી પાસે વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ