ચૂંટણી / લોકસભાના જંગમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આ દિગ્ગજોએ કર્યું મતદાન

Political Leaders voting for Lok Sabha Elections 2019

આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન છે. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે કેટલાક દિગ્ગજોએ પણ મતદાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ