વલસાડ: ગૌરવયાત્રામાં જીતુ વાઘાણીને કરવો પડ્યો વિરોધનો સામનો, 3 કોંગી કાર્યકરોની અટકાયત

By : KiranMehta 08:02 PM, 12 October 2017 | Updated : 08:02 PM, 12 October 2017
ભાજપ પ્રેરિત ગુજરાત ગૌરવયાત્રાનો વિરોધનો સિલસિલો યથાવત રહ્યો હતો. ભાજપની ગુજરાત ગૌરવયાત્રા વલસાડ પહોંચી તો કોંગ્રેસના કાર્યકરો કાળાવાવટા લઈને ઉભા રહી ગયા હતા.

કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની ગુજરાત ગૌરવયાત્રાનો વિરોધ કર્યો હતો. આ યાત્રામા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા તેમને પણ કોંગ્રેસના વિરોધનો સામનો કરવો પડયો હતો. ગૌરવયાત્રાનો વિરોધ કરતા 3 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

<iframe width="854" height="480" src="https://www.youtube.com/embed/A-wJBLAySDU" frameborder="0" allowfullscreen></iframe>
  • વલસાડમાં ભાજપની ગૌરવયાત્રાનો વિરોધ
  • કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાયો વિરોધ
  • કાળા વાવટા ફરકાવી કાર્યકર્તાઓએ વિરોધ કર્યો
  • ભાજપ પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી યાત્રામાં હાજર
  • વિરોધ કરતાં 3 કોંગ્રેસી કાર્યકરોની અટકાયતRecent Story

Popular Story