રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત, વધુ એક મોત

By : HirenJoshi 09:52 AM, 12 September 2017 | Updated : 09:52 AM, 12 September 2017
રાજકોટઃ રાજયમાં સ્વાઇન ફલૂએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂનો કહેર યથાવત્ છે. સ્વાઇન ફલૂથી વધુ એક મહિલાનું મોત થયું છે.

જામનગરની મહિલાનું સ્વાઇન ફલૂથી મોત થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અત્યાર સુધી સ્વાઇન ફલૂથી 118 લોકોના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. Recent Story

Popular Story