લગ્ન એક પવિત્ર સંબંધ છે. થોડી પણ ભૂલ આ સંબંધને તોડી નાંખે છે. એટલા માટે પતિ પત્નીના સંબંધનમાં પ્રેમ વિશ્વાસ અને મિત્રતા ઘણી સારી હોવી જોઇએ. આજે વાત કરીએ છીએ છોકરીઓની કે એ લોકો એમના પતિને ઓફિસે મોકલીને ઘરે કામકાજ પતાવીને પોતાની બહેનપણીઓ સાથે ગપ્પા મારે છે. આ ઉપરાંત પણ બીજા ઘણા કામ કરે છે. ચલો તો જાણીએ પતિના ગયા બાદ મહિલાઓ કયા કામમાં વ્યસ્ત રહે છે.
મહિલાઓને ગોસીપ કરવાનો ખૂબ જ શોખ હોય છે. એમને બસ ચાન્સ મળવો જોઇએ. એ આમ તેમ વાતો કરવા લાગે છે. પરંતુ આ કામ પતિ સામે કરતાં અટકાય છે.
જ્યારે મહિલાઓ ઘરે એકલી હોય છે તો પોતાની બેસ્ટ ફ્રેન્ડને ઘરે બોલાવે છે. એની સાથે ખૂબ મસ્તી કરે છે અને પોતાના સ્ટ્રેસને ઓછો કરે છે.
સવારે કામ કર્યા બાદ મહિલાઓ ખૂબ જ થાકી જાય છે અને થોડોક આરામ ઇચ્છે છે. એટલા માટે એ પતિને ઓફિસ મોકલીને થોડી ઊંઘ પૂરી કરે છે.
ઘણી બધી મહિલાઓ રાતે કામના કારણે ટીવી જોઇ શકતી નથી. એટલા માટે એ સવારે પતિને મોકલીને ટીવી બેસીને જોવે છે.
એક બીજું કામ જે મહિલાઓ પતિનિ ગેરહાજરીમાં કરે છે. પોતાની બહેનપણીઓને ઘરે બોલાવીને શોપિંગ માટે સાથે જાય.