ચૂંટણી / પ્રચાર કરવા પહોંચેલા અનુપમ ખેરને દુકાનદારે પૂછ્યું, 2014માં કરેલ વાયદાનું શું..?

anupam-kher-embarrassed-shopkeeper-shows-2014-manifesto-chandigarh-constituency-lok-sabha-elections-2019

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે.રાજકીય નેતાઓ અને બોલીવૂડના સિતારાઓ પોત પોતાના સાથી અને પરિવારના ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે.ત્યારે  પ્રચાર દરમિયાન લોકોના રોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ