બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / wpl auction first 5 crorepati of women premier league smriti mandhana harmanpreet kaur elysee perry

WPL Auction 2023 / WPLમાં પૈસા પૈસા..ભારતીય મહિલા ખેલાડીઓ સાથે વિદેશીઓનો પણ દબદબો, ખરીદાઈ કરોડોમાં, જુઓ લિસ્ટ

Premal

Last Updated: 04:58 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં જે પ્રકારની આશા હતી બરોબર એવુ થઇ રહ્યું છે અને આ ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસી રહ્યાં છે.

  • મહિલા પ્રીમિયર લીગને મળ્યાં પહેલા 5 કરોડપતિ
  • આ ખેલાડીઓ પર વરસ્યા પૈસા
  • જેમાંથી બે ભારતીય અને બાકી ત્રણ વિદેશી છે 

મહિલા પ્રીમિયર લીગને પહેલા પાંચ કરોડપતિ ખેલાડી મળી ગયા 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પહેલી વખત મહિલા પ્રીમિયર લીગનુ આયોજન કરાવી રહી છે. આ લીગ માટે 409 ખેલાડીઓની બોલી આજે લગાવવામાં આવી છે. મુંબઈમાં સોમવારે તેની હરાજી થઇ રહી છે. હરાજીને હજી એક કલાક જ પૂર્ણ થયો છે અને લીગને પોતાના પહેલા પાંચ કરોડપતિ ખેલાડી મળી ગયા છે જેમાંથી બે ભારતીય છે બાકી ત્રણ વિદેશી છે. 

ભારતની ધુરંધર બેટર સ્મૃતિ મંધાના પર સૌથી પહેલા બોલી લગાવવામાં આવી. જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખૂબ બોલી લગાવી અને આરસીબી તેમને 3.40 કરોડમાં પોતાની સાથે રાખવામાં સફળ રહી. 

મંધાના બાદ આવેલી ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર. હરમનપ્રીત માટે મુંબઈ અને ઉત્તર પ્રદેશ વૉરિયર્સની ફ્રેન્ચાઈજીઓએ લડાઈ લડી અને મુંબઈ તેમને 1.80 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડી રાખવામાં સફળ રહી.

આ બંને બાદ ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર પર પણ પૈસાનો ખૂબ વરસાદ થયો. તેમને 3.20 કરોડમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદ્યુ. 

ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટન પણ પોતાનુ ખિસ્સુ ગરમ કરવામાં સફળ રહી. તેમને યુપી વૉરિયર્સે 1.80 કરોડમાં ખરીદી છે. 

ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સે લડાઈ લડી. આરસીબી તેમને 1.70 કરોડમાં ખરીદવામાં સફળ રહી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ