બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sara and Shubman are not even good friends! revealed about The dating news on Karan Johar's show

મનોરંજન / લવ અફેર તો દૂરની વાત, સારા અને શુભમન તો સારા મિત્ર પણ નથી! ડેટિંગ મુદ્દે કરણ જોહરના શૉ પર થયો ખુલાસો

Megha

Last Updated: 11:38 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચેના સંબંધોની અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ હવે અભિનેત્રીએ આ બાબતે આખું રહસ્ય ખોલ્યું છે.

  • સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચે શું સંબંધ છે?
  • ક્રિકેટરને ડેટ કરવાની અફવા પર પૂર્ણવિરામ લગાવી દીધો
  • કહ્યું, આખી દુનિયા ખોટી સારા પાછળ પડી છે

અભિનેત્રી સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચે શું સંબંધ છે, બંને ડેટ કરી રહ્યાં છે? આ વાતનો ખુલાસો ખુદ સારા અલી ખાને ટોક શો કોફી વિથ કરણ 8માં કર્યો છે. સારા અલી ખાને સ્ટાર ક્રિકેટરને ડેટ કરવાની અફવા પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. સારાએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે આખી દુનિયા ખોટી સારા પાછળ પડી છે. સાથે જ સારા અલી ખાને જણાવ્યું કે તે હાલ સિંગલ છે.

કોફી વિથ કરણ સીઝન 8ના ત્રીજા એપિસોડમાં આ વિશે ખુલાસો કરતા સારાએ કરણને કહ્યું કે તમે ખોટી સારા સાથે વાત કરી. આખી દુનિયા ખોટી સારા પાછળ પડી છે. સારા અલી ખાને કહ્યું કે તેણે ક્યારેય શુભમન ગિલને ડેટ નથી કર્યો. સારાના કહેવા પ્રમાણે, શુભમન ગિલ સાથે તેની કોઈ ખાસ મિત્રતા નથી. તે અને શુભમનને સોશિયલી મળી છે તે પણ કોમન ફ્રેન્ડ્સ તાન્યા ગવરી અને ઓરી દ્વારા. હવે સારા અલી ખાને પોતે કન્ફર્મ કર્યું છે કે તે અને શુભમન ડેટિંગ નથી કરી રહ્યા. 

મહત્વનું છે કે સારા અને શુભમન ઘણી વખત એકબીજાને મળતા જોવા મળ્યા હતા, તેમની સાથેની તસવીરો વાયરલ થઈ હતી. આ પછી બંને રિલેશનશિપમાં હોવાની અટકળો શરૂ થઈ હતી. જોકે, લોકો મૂંઝવણમાં હતા કે શુભમન સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો હતો કે સારા ખાનને. પરંતુ હવે બધું સ્પષ્ટ છે. 

ગીલ અને સારા અલી ખાન રિલેશનશિપમાં હોવાની અટકળો લાગી રહી હતી જેના વિશે સારાએ ખુલાસો કર્યો છે. જે બાદ શુભમન ગિલનું નામ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાઈ રહ્યું છે. શુભમન સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ