બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / person made a unique seating arrangement joining a chair to bicycle

ભારે કરી! / ખુરશી સાથે શખ્સે સાઈકલ જોડી કર્યો ગજબનો જુગાડ, VIDEO જોઈ તમે પણ માથુ પકડી લેશો

Arohi

Last Updated: 03:55 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભીડમાં ઉભા રહેવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક વ્યક્તિએ ગજબનો જુગાડ શોધી કાઢ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિને સાઈકલ સાથે જોડાયેલ ખુરશી સાથે જોઈ શકાય છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો 
  • શખ્સે સાઈકલને ખુરશી સાથે કરી જોઈન્ટ 
  • આ જુગાડ જોઈને ચોંકી ઉઠશો તમે 

આપણે આપણી આસપાસ ઘણા અનોખા આવિષ્કાર જોઈતા હોઈએ છીએ. જેમાંથી મોટા ભાગનું કામ જુગાડ ટેકનિક પર કરવામાં આવે છે. સાથે જ આ જુગાડ ટેકનિક મનુષ્ય માટે ખૂબ જ કામ લાગે છે. હાલમાં ઘણા પ્રકારના જુગાડુના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોય છે. 

આ વીડિયોમાં લોકોને ઘણા મુશ્કેલ કાર્યોને સરળ બનાવવા માટે અનોખો જુગાડ અપનાવતા જોઈ શકાય છે. હાલમાં ભીડમાં ઉભા રહેવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક શખ્સે અનોખો જુગાડ શોધી કાઢ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ખુરશીને સાયકલ સાથે જોડી 
હકીકતે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. તેનું હેન્ડલ અન્ય કોઈપણ હેન્ડલ કરતાં સંપૂર્ણપણે અલગ દેખાય છે. માણસે તેની સાયકલના હેન્ડલને ખુરશીથી બદલી નાખ્યું હતું. તે આ ખુરશીનો ઉપયોગ ભીડવાળા રસ્તા પર બેસવા માટે કરે છે.

ચોંકાવનાકો છે આ જુગાડ
વીડિયોમાં આ વ્યક્તિ પહેલા સાઈકલ ચલાવતો જોવા મળે છે. પછી વ્યક્તિ સાઇકલ પરથી નીચે ઉતરતો અને તેના પર ઊભો રહેતો અને ખુરશીને જમીન પર રાખીને તેના પર બેઠેલો જોવા મળે છે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ જુગાડ લોકોને ભીડવાળી જગ્યાઓ પર લાંબા સમય સુધી ઉભા રહેવાથી બચવા અને બેસવા માટે બનાવવામાં આવી છે.

વાયરલ થયો આ વીડિયો 
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જુગાડ ટેકનિક જોઈને દરેક જણ દંગ રહી જાય છે. આ સમાચાર લખાયા ત્યાં સુધી વીડિયોને 10.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. બીજી તરફ આ વીડિયોને 4 લાખથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ