બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / eating KACHRI vegetable is healthy for diabetes and increases immunity

હેલ્થ / શરીર માટે 'અમૃત' સમાન છે આ શાકભાજી, માર્કેટમાં માત્ર 4 મહિના જ આપે છે દેખાડો, કિંમત પોસાય તેવી

Vaidehi

Last Updated: 04:32 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોષકતત્વોનાં ભંડાર એવા કાચરી સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. તેનું શાક જમવાથી શરીર બીમારીઓથી દૂર રહે છે.

  • પોષકતત્વોનો ભંડાર માનવામાં આવે છે કાચરી
  • કાચરી વર્ષમાં 3-4 મહિના માટે જ ઉપલબ્ધ હોય છે
  • કાચરીનું શાક જમવાથી શરીર રોગમુક્ત રહે છે

દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં શાક બનાવવામાં અને ઊગાડવામાં આવે છે. એવું જ એક ગુણકારી વેજીટેબલ છે કાચરી. કાચરીમાં અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે જે શરીર માટે અત્યંત જરૂરી હોય છે.  આ શાક રાજસ્થાનમાં સૌથી વધુ ઊગે છે અને 3-4 મહિના માટે જ બજારમાં ઉપલબ્ધ હોય છે. અંગ્રેજીમાં તેને Mouse Melon કહેવામાં આવે છે. કાચરી શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. માહિતી અનુસાર લીલી કાચરી બજારમાં 60-80 રૂપિયે કિલો વેંચાતી હોય છે. 

શરીરને બીમારીઓથી બચાવી શકાય છે

કાચરીનું શાક પ્રોટીનનો બેસ્ટ સોર્સ હોય છે. તેનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલની પીડા પણ દૂર થાય છે. કેટલાક લોકો એવું પણમાને છે કે કાચરીનું સેવન કરવાથી શરીરને બીમારીઓથી બચાવી શકાય છે. કાચરીમાં અનેક પાવરફુલ એંટીઓક્સીડેંટ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. કાચરીને સુકાવીને ખાવામાં આવે છે એટલું જ નહીં તેનો પાઉડર પણ બનાવવામાં આવે છે. KACHRI POWDER રાજસ્થાની વ્યંજનોમાં ખાસ ઉપયોગમાં લેવાય છે.

કાચરીનું શાક ખાવાનાં 5 મોટા ફાયદાઓ

  1. કાચરીમાં એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે જેના લીધે આપણાં શરીરની ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થઈ શકે છે. પરિણામે બીમારીઓનો ભય પણ ઓછો થઈ જાય છે.
  2. કાચરીમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે તેથી તેના સેવન બાદ મસલ્સને મજબૂતી મળે છે.
  3. માનવામાં આવે છે કે કાચરીનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ઈંફેક્શન સહિત અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનું સેવન પેટ માટે લાભદાયી હોય છે.
  4. ડાયટમાં કાચરીનો સમાવેશ કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે. 
  5. કાચરીને ડાયાબિટીઝનાં દર્દીઓ માટે લાભકારી માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ