બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / dengue eggs survive and spread zika virus

રિસર્ચ / સાવધાન! પાણી વિના પણ ડેન્ગ્યુના મચ્છર રહી શકે છે જીવિત, IITના વૈજ્ઞાનિકોના સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 11:37 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dengue Eggs Spread: વૈજ્ઞાનિકોને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મચ્છરોના ઈંડામાં એક એવું તંત્ર હોય છે જે તેમને વગર પાણીએ પણ જીવિત રાખી શકે છે.

  • પાણી વગર પણ જીવી શકે છે ડેન્ગ્યુના મચ્છર 
  • IITના વૈજ્ઞાનિકોના સંશોધનમાં થયો ખુલાસો
  • ડેન્ગ્યૂ રોકવા માટે શું છે વૈજ્ઞાનિકોનું તર્ક? 

એક રિસર્ચમાં આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ડેન્ગ્યુ અને ઝીકા વાયરસ ફેલાવતા મચ્છરોના ઈંડા પાણી વગર પણ પોતાને જીવિત રાખી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મચ્છરોના ઈંડા પાણીની કમી થવા પર એવી સ્થિતિમાં પ્રવેશ કરી જાય છે જે ભ્રૂણને પાણીની કમીથી થતા નુકસાનનો સામનો કરવાની ક્ષમતા આવે છે. આ ઉપરાંત તેમને ફરી પાણી મળી જાય તો તે તેમની સ્થિતિમાં પોતાનું ગ્રોથ સર્કલ પુરૂ કરવા માટે હાઈ કેલેરી લિપિડનો ઉપયોગ કરે છે.

ડેન્ગ્યુ રોકવા માટે શું છે વૈજ્ઞાનિકોનો તર્ક? 
વૈજ્ઞાનિકોએ કહ્યું, અમારા આ રિસર્ચથી જાણવા મળ્યું કે મચ્છરોના ઈંડામાં જ એક એવું તંત્ર હોય છે જે તેને પાણી વગર પણ જીવિત રાખી શકે છે અને મચ્છરોની આ નીતિ આપણને એક આધાર આપી શકે છે કે આપણે તેની સંખ્યા પર કાબુ મેળવી શકીએ છીએ. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મચ્છરોની આબાદી અને તેનાથી ફેલાતા રોગ પર નિયંત્રણ કરી શકાય છે. 

આ રિસર્ચ પર કામ કરતા વૈજ્ઞાનિકો અનુસાર,  ધરતી પર કોઈ પણ જીવન પાણી પર નિર્ભર છે. પાણી ન મળવા પર પ્રકૃતિએ દરેક જીવને સંભવ સમય સુધી પોતાને જીવિત રાખવાની શક્તિ આપી છે. મચ્છરોના ઈંડામાં પણ આ શક્તિ છે. આ રિસર્ચ દ્વારા એવી ટેક્નીક વિકસિત કરવામાં આવી રહી છે જેનાથી દર વર્ષે ડેન્ગ્યુથી મરતા હજારો દર્દીઓના જીવ બચાવી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ