બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / What is the X factor of victory in the final match? Australia on its way to becoming world champion for the sixth time!

મહામંથન / ફાઈનલ મુકાબલામાં જીતનું X ફેક્ટર શું? ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વિશ્વવિજેતા બનવા તરફ!

Vishal Khamar

Last Updated: 09:17 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત રહેવા પામી હતી. ત્યારે કઈ ટીમ જીતશે તે જોવાનું રહ્યું.

ક્રિકેટ ફિવર ચરમસીમાએ છે, વિશ્વકપની ફાઈનલનો મહામુકાબલો છે. જીત માટે ટીમ ઈન્ડિયાએ જોઈએ એટલો મોટો લક્ષ્ય આપ્યો નથી કારણ કે સામે અતિ મજબૂત એવી ઓસ્ટ્રેલિયા છે. સૌ દેશવાસી ઈચ્છી રહ્યા છે કે ભારત ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બને તો ઓસ્ટ્રેલિયા પણ પ્રયત્ન કરશે કે તેઓ છઠ્ઠી વખત વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરે. જો કે એક વાતનો ઈન્કાર કોઈ સંજોગોમાં થઈ શકે એમ નથી કે સમગ્ર વિશ્વકપ દરમિયાન ટીમ ઈન્ડિયાએ દમદાર પર્ફોર્મન્સ આપ્યું છે. પછી તે બેટિંગ હોય બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ હોય. ફાઈનલ મુકાબલો છે અને જીત માટેના એક્સ ફેક્ટર ક્યા-ક્યા છે. આ વિશ્વકપની ફળશ્રુતિ ટીમ ઈન્ડિયા માટે શું નિકળે છે. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે (19 નવેમ્બર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. આ તરફ ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. 

મેચ જોવા માટે રાજકારણીઓ, બિઝનેસમેન, બોલિવૂડ કલાકારો સ્ટેડિયમમાં જોવા મળ્યા
ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે અનેક સેલિબ્રિટી તેમજ બિઝનેસમેન સહિત સચિન તેડુંલકર, અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર પણ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.

ભારત વર્લ્ડ કપમાં જીત મેળવે તે માટે પૂજા વિધિ
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપની મેચ ભારત જીતે તે માટે ધાર્મિક સ્થળો પર પૂજા વિધિ પણ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ