બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Waking up early in the morning can be beneficial for your mental and physical health

તમારા કામનું / સવારે વહેલાં ઊઠવામાં પડે છે તકલીફ? અપનાવી જુઓ આ સરળ ટિપ્સ

Vaidehi

Last Updated: 06:39 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે જલ્દી ઊઠવાનાં અનેક ફાયદાઓ હોય છે પણ લોકો જલ્દી ઊઠી નથી શકતાં. તેવામાં કેટલીક ટિપ્સને ફોલો કરવાથી તમે સરળતાથી વહેલા ઊઠી શકો છો અને સ્ફૂર્તિલો અનુભવ પણ કરી શકો છો.

  • સવારે જલ્દી ઊઠવાનાં શારીરિક અને માનસિક ફાયદા
  • પણ લોકો સવારે વહેલાં ઊઠવામાં આળસ કરતાં હોય છે
  • કેટલીક ટિપ્સને ફોલો કરવાથી તમે સરળતાથી વહેલાં ઊઠી શકશો

સવારે જલ્દી ઊઠવાથી શારીરિક અને માનિસક સ્વાસ્થ્ય સારું રહે છે. જો કે આજકાલની લાઈફસ્ટાઈલને લીધે જલ્દી ઊઠવું અઘરું થઈ જાય છે. જો તમને પણ વહેલું ઊઠવામાં મુશ્કેલી પડે છે તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપશું જેની મદદથી તમે સરળતાથી રાત્રે જલ્ગી ઊંઘી શકશો અને સવારે વહેલા પણ ઊઠી શકશો અને ફ્રેશ પણ અનુભવશો.

સવારે જલ્દી ઊઠવા માટેની ટિપ્સ:

  • સૌથી પહેલાં સવારે ઊઠવાનો એવો ટાઈમ પસંદ કરો જે સમયે તમે ખરેખર ઊઠવા માટે સક્ષમ હોવ.
  • એક રાત પહેલાં જલ્દી સવાની ટ્રાય કરો. એલાર્મ સેટ કરો અને 7-8 કલાક ઊંઘવાનો ટારગેટ બનાવો.
  • સ્નૂઝ બટન દબાવવાનું ટાળો. એલાર્મ ક્લોક બેડથી દૂર રાખો જેથી તમે ઊઠીને એલાર્મ બંધ કરી શકો અને પલંગ છોડી શકો.
  • નાના-નાના ગોલ્સ રાખો...જેને તમે પૂરા કરી શકો.
  • સવારનો રૂટીન સેટ કરો. ટૂ ડૂ લિસ્ટ બનાવો જેથી સવારે તમે દિશાહીન ન અનુભવો.
  • સવારનું કામ મનોરંજક હોય જેને તમે સારી રીતે કરી શકો.
  • પોતાનો નાઈટ રૂટીન પણ બનાવો. તેનાથી તમારી સ્લીપ સાયકલ પણ ઘણી પ્રભાવિત થશે.
  • રાત્રે ઊંઘતાં પહેલાં કોઈપણ કેફીન કે ચાનું સેવન ન કરવું.
  • અનહેલ્ધી ખાવાનું ન ખાવું. તેનાથી ઊંઘને અસર થાય છે.
  • આશરે 60 દિવસ સુધી આ ફોલો કરવાથી તમને આદત થઈ જશે અને તમે તમારા શરીરમાં અનેક ફેરફારો અનુભવશો.

વધુ વાંચો: ટાઇમ ટ્રાવેલરે કરી કંઇક એવી આગાહી, લોકો રહી ગયા સ્તબ્ધ, કેટલાક ડર્યા, તો કેટલાકે કહ્યુ અમે નથી માનતા 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ