બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / swiggy will charge platform fee on each food order

દેશ / ઓનલાઈન ફૂડ મંગાવનારે હવે આપવા પડશે વધારે પૈસા, સ્વિગીએ વધારી દીધો ચાર્જ, જાણો કેટલો

Vaidehi

Last Updated: 07:02 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swiggyએ કેટલાક શહેરોમાં ઓનલાઈન ફુડ ડિલીવરીનો ચાર્જ વધાર્યો છે. હવે સ્વિગીનાં દરેક ઓર્ડર પર ગ્રાહકે મિનિમમ ચાર્જ ચુકવવો પડશે.

  • ઓનલાઈન ફૂડ ઓર્ડર પર વધુ ચાર્જ ચૂકવવો પડશે
  • Swiggy પર મિનિમમ ચાર્જ દરેક ફૂડ ઓર્ડર પર આપવો પડશે
  • ફરજિયાત પ્લેટફોર્મ ફી ઉમેરતાં ગ્રાહકોને ફૂડ પડશે મોંઘું

જો તમે પણ ઓનલાઈન ફુડ ડિલીવરી એપ્સનો ઉપયોગ ફુડ ઓર્ડર કરવા માટે કરો છો તો હવે તમને સંભવત: વધારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. ફૂડ ડિલીવરી એપ SWIGGYએ પોતાના ઓનલાઈન ફૂડ ડિલીવરીનાં ચાર્જમાં વધારો કર્યો છે. ગ્રાહકે દરેક ઓર્ડર પર હવે મિનિમમ પૈસાની ચૂકવણી કરવી પડશે. જાણો સ્વિગીએ કેટલા રૂપિયાનો ચાર્જ વધાર્યો છે.

દરેક ઓર્ડર પર આટલો ચૂકવવો પડશે ચાર્જ
સ્વિગીએ દરેક ઓર્ડર પર પોતાના મિનિમમ ચાર્જને 2 રૂપિયા નક્કી કર્યાં છે. આ એમાઉન્ટ પ્લેટફોર્મ ફી ચાર્જનાં નામે સ્વિગી ગ્રાહકો પાસેથી વસૂલશે. હાલમાં સ્વિગીએ પોતાનો આ ભાવવધારો હૈદ્રાબાદ અને બેંગલૂરુ માટે નક્કી કર્યો છે. કંપની અનુસાર તે આ ચાર્જનો ઉપયોગ ડિલીવરી સર્વિસને વધુ સારી બનાવવા કરશે. જો કે ગુજરાતમાં આ ચાર્જ એપ પર દેખાઈ રહ્યો નથી પરંતુ ટૂંક સમયમાં સ્વિગી આ અંગે એક્શન લઈ શકે છે.

Instamasrt પર નહીં ચૂકવવો પડે ચાર્જ
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વિગી માત્ર ફૂડ ડિલીવરી પર જ આ ચાર્જ વસૂલશે. આ સિવાય Instamartની સર્વિસ પર આ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. હાલમાં કંપનીએ 380 કર્મચારીઓની છટણી કરી હતી જેનું કારણ કંપનીએ રેવેન્યૂમાં થયેલો ઘટાડો કહ્યો હતો. હવે દરેક ઓર્ડર પર મિનિમમ ચાર્જ વસૂલ કરીને કંપની પોતાનું રેવેન્યૂ વધારશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ