બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ISRO breaks record in live streaming of Chandrayaan-3

ચંદ્રયાન 3 રેકોર્ડ / ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગમાં ISROએ તોડ્યો રેકોર્ડ: બની Youtubeના ઇતિહાસમાં વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી ઇવેન્ટ

Priyakant

Last Updated: 11:39 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Record News: ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ઈતિહાસ રચવા ઉપરાંત ભારતે જમીન પર વધુ એક રેકોર્ડ નોંધાવ્યો

  • ચંદ્રયાન 3ના લેન્ડરે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું
  • ISROની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ YouTube પર ઇતિહાસ રચ્યો
  • લાઈવ સ્ટ્રીમિંગ એકસાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું

ચંદ્રયાન 3ના લેન્ડરે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું અને રચાઇ ગયો મોટો ઇતિહાસ. જોકે અહી એક બીજો રેકોર્ડ પણ સર્જાયો છે. વાત જાણે એમ છે કે, ISROની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ YouTube પર ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એકસાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ઈતિહાસ રચવા ઉપરાંત ભારતે જમીન પર વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ જોવાના મામલે ભારતીયોએ રેકોર્ડ બનાવ્યો છે.ઈસરોએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું, જેને 8.5 મિલિયન એટલે કે લગભગ 85 લાખ લોકોએ લાઈવ જોયું હતું, જે એક રેકોર્ડ બની ગયો છે.

લાઇવ સ્ટ્રીમિંગ જોવાનો ઇતિહાસ
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, આ ઐતિહાસિક ક્ષણને યુટ્યુબ પર 80,59,688 લોકોએ જોઈ. તે જ સમયે જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર નીચે આવ્યું ત્યારે 355.6 હજારથી વધુ લોકો ઈસરોના ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા.

આનો અર્થ એ થયો કે ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગ માટે ઈસરોની યુટ્યુબ ચેનલ તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે માંગ હતી. 750,822 થી વધુ લોકોએ ISROની અન્ય દૂરદર્શન YouTube લિંક્સ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગના લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણ્યો.

રેકોર્ડ તોડ્યો
ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગના કિસ્સામાં ભારતીયોએ સ્પેનિશ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઈબાઈનો રેકોર્ડ તોડ્યો છે. Ibai પાસે સૌથી વધુ 3.4 મિલિયન એટલે કે 3.4 મિલિયન લોકો એકસાથે લાઇવ સ્ટ્રીમિંગ જોવાનો રેકોર્ડ હતો, જે હવે ભારતીયોએ તોડી નાખ્યો છે. આ પણ એક અનોખો રેકોર્ડ છે, જે ભારતીયોનો ઉત્સાહ દર્શાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ