બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'There are bootleggers around him' Chaitar Vasavas serious allegations against Mansukh Vasava

આક્ષેપ / '...તો છૂટ આપી દેવી જોઇએ, જેથી દારૂ સારો ક્વૉલિટીવાળો અને સસ્તો મળે', દારૂબંધીને લઇ MLA ચૈતર વસાવાના ગંભીર આરોપ

Kishor

Last Updated: 07:09 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'તેઓની આસપાસ ફરનારા બુટલેગરો છે' મનસુખ વસાવા પર ચૈતર વસાવા ગંભીર આક્ષેપ કરી દારૂબંધીને લઇ નિવેદન આપ્યું હતું.

  • આપ MLA ચૈતર વસાવાએ દારૂબંધીને લઇ આપ્યુ નિવેદન
  • રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે
  • જે દારૂ વેચાય છે તે છેલ્લી કક્ષાનો દારૂ હોય છે
  • બુટેલગરોને મળી રહ્યુ છે નેતાનુ સમર્થન -ચૈતર વાસવા

રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે અને દારૂબંધીની અમલવારી મામલે વિપક્ષ દ્વારા ભૂતકાળમાં પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેવામાં હવે છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના MLA ચૈતર વસાવાએ દારૂ બંધીને લઇને નિવેદન આપ્યું છે. વધુમાં મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ કરી જણાવ્યું કે 'તેઓની આસપાસ ફરનારા બુટલેગરો છે'. 

છોટાઉદેપુર જિલ્લામાં યુવા અધિકાર યાત્રા લઈને આવ્યા હતા

MLA ચૈતર વસાવાએ આક્ષેપ સાથે જણાવ્યું કે રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે દારૂ વેચાય છે તે છેલ્લી કક્ષાનો દારૂ હોય છે વધુમાં આરોપ સાથે કહ્યું કે બુટેલગરોને નેતાનુ જ સમર્થન મળી રહ્યું હોવાના પણ આરોપ લગાવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં યુવા અધિકાર યાત્રા દરમિયાન આ સવાલો ઉઠાવ્યા હતા. ખાસ વાત તો એ છે કે ચૈતર વસાવા એ કહ્યું કે સરકાર અને પોલીસ જ દારૂની વ્યવસ્થા કરી આપી છે. જો સરકાર દારૂબંધીનો કડક અમલ ન કરાવી શકતી હોય તો સરકારે દારૂબંધી હટાવી દેવી જોઈએ. છૂટ આપી જોઈએ જેથી સારી ક્વોલિટીનો દારૂ મળી રહે તેમ પણ જણાવતા હાલ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ