બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Keeping us chained and..' It will be heart-warming to hear the story of the 14 bonded laborers of Dang.

બંધક / અમને સાંકળથી બાંધીને રાખતા અને..' ડાંગના 14 જેટલા બંધક મજૂરોની આપવીતી સાંભળી હ્રદય દ્રવી ઉઠશે

Vishal Khamar

Last Updated: 06:57 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગ જીલ્લાના કેટલાક આદિવાસીઓને મજૂરી અપાવવાનું કરીને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક માસથી તેઓનું શોષણ કરવામાં આવતું હતું. જેઓનું ગત રોજ તેઓનાં પરિવાર સાથે મિલન થયું હતું.

  • ડાંગના 14 જેટલા બંધક મજૂરો ઘરે પહોચ્યા
  • મજૂરોને બધંક બનાવી શોષણ કરવામાં આવતુ હતું
  • મજૂરોનું 3 માસ બાદ પોતાના પરિવાર સાથે મિલન

ડાંગ જિલ્લાના મોટામાળુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલ 14 જેટલા મજૂરો બંધક બન્યા હતા જે સુરક્ષિત ઘરે પહોંચ્યા છે. ડાંગ જિલ્લાના મોટા માળુંગા ગામના આદિવાસી મજૂરોને કામ આપવાનું કહીને લેબર કોન્ટ્રાકટર મહારાષ્ટ્રના બારામતી નજીક લઈ ગયો હતો, છેલ્લા 3 માસથી આ મજૂરોનું શોષણ કરવામાં આવ્યું હતું અને મજૂરીના પૈસાન આપી તેમને ધમકાવી ને બંધક બનાવી કામ કરાવવામાં આવતું હતું. 

ગ્રામજનોને પરત લાવવામાં આવ્યા

500 કિલોમીટર દૂર બંધક મજૂરોને છોડવવા માટે ગયા
સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ  ચંદર ગાવીતને થતા તેઓએ પોતાના ભાઈ નગીન ગાવીત અને મજૂર સંઘના સચિવ જયેશ ગામીતને 500 કિલોમીટર દૂર બંધક મજૂરોને છોડવવા માટે મોકલ્યા હતા. જોકે માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન આપ્યું પણ તેમને છોડવા માટે ઉપરથી રૂપિયા 2 લાખ ની માંગણી કરી હતી. 
 

ગરીબ મજૂરોનું 3 માસ બાદ પોતાના પરિવાર સાથે મિલન થયું
પોતાના વિસ્તારના માણસોને છોડવાવા માટે ચંદર ગાવિતે ખેડૂતના એકાઉન્ટમાં રૂપિયા 2 લાખ ટ્રાંસફર કર્યા અને તેમને બંધનમાંથી મુક્ત કર્યા છે. ગરીબ મજૂરોનું 3 માસ બાદ પોતાના પરિવાર સાથે મિલન થયું હતું, જ્યારે મજૂરોની ખબર પૂછવા સ્થાનિક ધારાસભ્ય વિધાનસભા ના ઉપદંડક વિજય પટેલ મોટા માળુંગા ગામે પહોંચી પરિવાર સાથે વાતો કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ