બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Finally, why is Slap day celebrated on the second day of Valentine's Day

Slap Day / આખરે વેલેન્ટાઇન ડેના બીજા દિવસે જ કેમ ઉજવાય છે Slap day? શું તમે જાણો છો!

Pooja Khunti

Last Updated: 02:47 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્લેપ ડેનું નામ સાંભળતા જ તમને એવું લાગશે કે અહિયાં વાત કોઈને થપ્પડ મારવાની થઈ રહી છે. પરતું સ્લેપ ડેનો મતલબ એ નથી. સ્લેપ ડેનો મતલબ છે કે તમારા ભૂતકાળનાં પ્રેમ સંબંધોને ભૂલીને આગળ વધો.

  • એન્ટી વેલેન્ટાઈન વીકની શરૂઆત સ્લેપ ડેથી થાય છે
  • તમારા ભૂતકાળનાં પ્રેમ સંબંધોને ભૂલીને આગળ વધવું
  • તમારા વર્તમાન જીવનને શાંતિથી જીવો

લોકોએ 14 ફેબ્રુઆરીએ ધૂમધામથી વેલેન્ટાઈન ડે ઉજવ્યો છે. આ વર્ષનો એ દિવસ હોય છે જ્યારે લોકો તેમના પ્રેમને સાથી સામે વ્યક્ત કરે છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. જેમાં રોઝ ડે, પ્રોમિસ ડે, ચોકલેટ ડે, કિસ ડે અને છેલ્લે 14 ફેબ્રુઆરીનાં રોજ વેલેન્ટાઈન ડે આવે છે. 

એન્ટી વેલેન્ટાઈન વીક
વેલેન્ટાઈન વીક તો એવા લોકો માટે હોય છે જેમના જીવનમાં પ્રેમ હોય છે. આ સમયે એ લોકો શું કરતાં હશે જેમના જીવનમાં પ્રેમ નથી હોતો અથવા તો જેમને કોઈ સાથી નથી હોતો. આ સાથે ઘણા એવા લોકો પણ હોય છે જેમણે જીવનમાં પ્રેમ તો કર્યો હોય પણ તેમની સાથે વિશ્વાસઘાત થયો હોય. આવા લોકો જલ્દી આ યાદમાંથી બહાર આવી શકતા નથી. તેથી તેમના માટે એન્ટી વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. જેની શરૂઆત સ્લેપ ડેથી થાય છે. 

સ્લેપ ડે કેમ ઉજવવામાં આવે છે 
સ્લેપ ડેનું નામ સાંભળતા જ તમને એવું લાગશે કે અહિયાં વાત કોઈને થપ્પડ મારવાની થઈ રહી છે. પરતું સ્લેપ ડેનો મતલબ એ નથી. સ્લેપ ડેનો મતલબ છે કે તમારા ભૂતકાળનાં પ્રેમ સંબંધોને ભૂલીને આગળ વધો. તમારે તમારા ભૂતપૂર્વ પ્રેમીને જીવનમાંથી સ્લેપ કરવો જોઈએ.  

વાંચવા જેવું: હેપ્પી વેલેન્ટાઈન ડે ડિયર! LOVEને વ્યક્ત કરવા મોકલો આ પ્રેમ ભર્યા મેસેજ, સેવ કરી લો દિલબર સંદેશ

તમારા વર્તમાન જીવનને શાંતિથી જીવો
એન્ટી વેલેન્ટાઈન ડેની શરૂઆત 15 ફેબ્રુઆરીથી થાય છે. આ દિવસે તમારે તમારી ભૂતપૂર્વ લાગણીઓને સ્લેપ કરવી પડશે. જે લાગણીઓને કારણે તમારું દિલ દુખાણું છે. તેથી સ્ટેપ ડેનો અર્થ એમ થાય છે કે તમારી ભૂતપૂર્વ યાદોને સ્લેપ મારો અને તમારા વર્તમાન જીવનને શાંતિથી જીવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ