બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad civil hospital junior Doctors protest again

વિરોધ / હડતાળઃ કાલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના જુનિયર ડૉક્ટરો ઇમરજન્સી-કોવિડ સેવાઓ છોડશે, તમામ મેડિકલ રહેશે બંધ

Hiren

Last Updated: 08:41 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતા જુનિયર ડૉક્ટરોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તબીબોએ ફરી વિરોધ પ્રદર્શન કરશે.

  • અમદાવાદ સિવિલના જુનિયર ડૉક્ટરો કરશે વિરોધ
  • કાલથી જુનિ.ડૉક્ટર એસો.નો હડતાળનો નિર્ણય
  • ડ્યૂટીથી અળગા રહી કરશે વિરોધ પ્રદર્શન

સિવિલ હોસ્પિટલમાં ડૉ.કમલેશ ઉપાધ્યાયના અત્યાચારનો મામલે જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે. સુપ્રિટેન્ડેન્ટ, બિ.જે.મેડિકલ ડીન અને પી.જી ડાયરેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે.

જુનિયર ડૉક્ટરો આવતીકાલથી તબીબો ઇમરજન્સી અને કોવિડ સેવાઓ છોડશે. આવતીકાલ સવારથી તમામ મેડિકલ સેવાઓ બંધ થશે. JDAએ આક્ષેપ કર્યા છે કે, આરોગ્ય મંત્રી સિવિલ હોસ્પિટલ આવ્યા છતાં કોઈ ધ્યાન ના આપ્યું. આરોગ્ય મંત્રી અમારી અવગણના કરી ચાલ્યા ગયા. આવતીકાલથી તમામ સેવાઓ બંધ કરી હડતાળ કરવામાં આવશે.

ડૉ. કમલેશ ઉપાધ્યાય સામે જુનિયરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉપાધ્યાય સિવિલના મેડિસિન વિભાગના હેડ છે. છેલ્લા 3 મહિનાથી માથાકૂટ ચાલી રહી છે. ત્યારે ફરિયાદનું નિરાકરણ નહીં આવતા એસોસિએશને આ નિર્ણય લીધો છે. 1000 રેસિડન્ટ, 1500 યુ.જી વિદ્યાર્થી દેખાવ કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ