બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The Finance Ministry ordered large-scale transfers/promotions in the Income Tax Department

BIG NEWS / મોદી સરકારનો મોટો નિર્ણય, 28 અધિકારીઓની બદલી/બઢતી, 2 અધિકારીઓને ગુજરાતમાં પોસ્ટિંગ, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 08:30 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાં મંત્રાલયે આયકર વિભાગમાં મોટા પાયે બદલીના આદેશ કર્યા છે. પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ તેમજ ઈન્કમ ટેક્સના મુખ્ય નિયામકના ગ્રેડમાં 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

  • નાણાં મંત્રાલયે આયકર વિભાગમાં મોટા પાયે બદલી/બઢતીના આદેશ કર્યા
  • પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ/ઈન્કમ ટેક્સના મુખ્ય નિયામકની બદલી/બઢતી કરાઈ 
  • રાજ ટંડન CCIT(OSD) બેગ્લુરૂથી અમદાવાદમાં DGIT(INV)ની પોસ્ટ પર મોકલાય


કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આયકર વિભાગમાં મોટા પાયે બદલી અને બઢતીના આદેશ કર્યા છે. પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ/ઈન્કમ ટેક્સના મુખ્ય નિયામકના ગ્રેડમાં બે અધિકારીઓની બદલી/બઢતી કરાઈ છે. વધુમાં, આવકવેરા પ્રિન્સિપલ કમિશનર/આવક વેરાના મુખ્ય નિયામકના ગ્રેડમાં નીચેના પાંચ અધિકારીઓની બદલી/બઢતીના આદેશ જારી કરાયા છે. 

જુઓ કોનુ ક્યા ટ્રાન્સફર


આવકવેરાના મુખ્ય કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ ડાયરેક્ટર જનરલ્સના ગ્રેડમાં કેટલાક અધિકારીઓની બદલી અને બઠતીની પોસ્ટિંગ તાત્કાલિક અસરથી અને આગળના આદેશો સુધી આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ચીફ કમિશનર ઑફ ઈન્કમ ટેક્સ અને આયકરના મહાનિર્દેશકોના ગ્રેડમાં અધિકારીના ટ્રાન્સફર તેમજ પોસ્ટિંગનો આદેશ કરાયો છે. વધુમાં આવકવેરાના મુખ્ય કમિશનરોના અને આયકરના મહાનિર્દેશકોના ગ્રેડમાં વધારાના ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. 
રાજ તંડન CCIT(OSD) બેગ્લુરૂથી અમદાવાદમાં DGIT(INV)ની પોસ્ટ પર મોકલવામાં આવ્યો છે જ્યારે રેમશ નરૈન પરબતને અમદાવાદથી  લખેઉમાં મોકલ્યા છે. 

જુઓ કોનુ ક્યા ટ્રાન્સફર લેટર
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ