બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / staff intimate with partner at air traffic controller caught during duty

આમ હોઈ કાંઈ / અઘરી નોટ: એર ટ્રાફિક કંટ્રોલ પર ચડીને સંબંધ બનાવતા પકડાયો કર્મચારી, આવી રીતે ફુટ્યો ભાંડો

Pravin

Last Updated: 04:29 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પર કામ કરનારા કર્મચારીઓ સંબંધ બાંધતા પકડાયા હતા. એટલુ જ નહીં તે ત્યાંથી પાયલટ સાતે વાત પણ કરી રહ્યા હતા.

  • કર્મચારીની બેદરકારી
  • એર ટ્રાફિક કંટ્રોલર પર સેક્સ માણતા પકડાયો
  • કોર્ટમાં પહોંચ્યો મામલો

થોડા દિવસ પહેલા એક સમાચાર આવ્યા હતા કે, એક હોસ્ટેટે ખુલાસો કર્યો છે કે, ઉડતી ફ્લાઈટમાં બ્રિટેનમાં એક ફુટલોરે પાર્ટનર સાથે સંબંધ બનાવ્યો હતો. આ સમાચાર દુનિયાભરમાં વાયરલ થયા હતા. આવી જ એક ચોંકાવનારી ઘટના ન્યૂઝીલેન્ડમાંથી સામે આવી છે, જ્યાં એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પર કામ કરનારા કર્મચારીઓ સંબંધ બાંધતા પકડાયા હતા. એટલુ જ નહીં તે ત્યાંથી પાયલટ સાતે વાત પણ કરી રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડની છે આ ઘટના

હકીકતમાં આ ઘટના ન્યૂઝીલેન્ડની છે. એક સ્થાનિક સ્ત્રોતના હવાલેથી પોતાના રિપોર્ટમાં જણાવે છે કે, આ ઘટના થોડી જૂની છે, જો કે, તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે હવે તેના પર ચુકાદો આવ્યો છે અને આ ઘટના ફરી એક વાર વાયરલ થઈ રહી છે. આ કર્મચારી પર આરોપ છે કે, તે ડ્યૂટી દરમિયાન જ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પર પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવી રહ્યો હતો.

ટ્રાંફિક કંટ્રોલર પર સંબંધ બાંધતા ઝડપાયો કર્મચારી

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એર ટ્રાફિક કંટ્રોલર તે સમયે પોતાની પાર્ટનર સાથે સંબંધ બનાવી રહ્યો હતો, જો કે, તે સમયે તેને પાયલટને એક સૂચન કરવાનું હતું. કહેવાય છે કે, આ દરમિયાન અન્ય કોઈ કર્મચારીએ તેની પોલ ખોલી નાખી અને અધિકારીઓને સૂચના આપી દીધી. ઘટના બાદ તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું. જેના વિરુદ્ધ તે કોર્ટમાં ગયો. કોર્ટને આદેશ બાદ તપાસ શરૂ થઈ હતી.

કોર્ટમાં પહોંચ્યો મામલો

આ મામલામાં હાલમાં કોર્ટે કર્મચારીના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છએ. તેના લાયસન્સને ફરીથી ચાલુ કરી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર દોઈએ કોસ કર્મચારીએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો અને બધા કાગળ જમા કરાવ્યા હતા. તેણે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે, તેની પાર્ટનર તેને બ્લેકમેલ કરી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે, બંને એક ડેટીંગ એપ દ્વારા મળ્યા હતા. હાલમાં તો તેણે ફરીથી ડ્યૂટી જોઈન કરી લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ