બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / powerful shani in kumbh will open fate of 4 zodiac signs they will get money

ગ્રહ ગોચર / જાગૃત થયા શનિ દેવ! હવે ઊઘડી જશે આ ચાર રાશિના જાતકોના નસીબ, અચાનક ધનલાભના બની રહ્યા છે યોગ

Manisha Jogi

Last Updated: 06:49 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. 30 વર્ષ પછી શનિ પોતાની જ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. હાલમાં શનિ વક્રી છે અને 4 નવેમ્બર 2023 સુધી ઉલ્ટી ચાલ ચાલશે.

  • ગ્રહો નિશ્ચિત સમયે ગોચર કરે છે
  • શનિને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે
  • આ 4 રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે

ગ્રહો નિશ્ચિત સમયે ગોચર કરે છે, તે પ્રકારે તેમની શક્તિમાં પણ ફેરફાર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. 30 વર્ષ પછી શનિ પોતાની જ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. હાલમાં શનિ વક્રી છે અને 4 નવેમ્બર 2023 સુધી ઉલ્ટી ચાલ ચાલશે. શનિ છેલ્લા ઘણા સમયથી અસ્ત પરિસ્થિતિમાં છે અને 15 ઓગસ્ટ 2023ના રોજ શનિ જાગૃત અવસ્થામાં છે. શનિ જાગૃત અવસ્થામાં હોય તો અનેક ફેરફાર થાય છે. ગ્રહ 1થી 10 ડિગ્રીમાં હોય અને વિષમ રાશિમાં હોય તો તે અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. શનિ જાગૃત અવસ્થામાં હોવાને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે, પરંતુ આ 4 રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે. 

આ રાશિના જાતકો પર શનિદેવની કૃપા રહેશે
મેષ- શનિ જાગૃત અવસ્થામાં હોવાથી આ રાશિના જાતકોની ઈચ્છા પૂર્ણ થશે અને પદોન્નતિ થઈ શકે છે. નવી નોકરી મળી શકે છે. મનપસંદ સ્થળે ટ્રાન્સફર થઈ શકે છે. તમારા તમામ કામ સફળ થશે. અગાઉ જે પણ રોકાણ કર્યું તેનાથી લાભ થશે, બેરોજગાર વ્યક્તિને નોકરી મળી શકે છે. 

વૃષભ- વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, શનિ અને શુક્ર મિત્ર ગ્રહ છે. આ કારણોસર શનિદેવ વૃષભ રાશિના જાતકો પર હંમેશા મહેરબાન રહે છે. આ સમયે તમામ કામ પૂર્ણ થશે. શનિદેવ આકસ્મિક નાણાંકીય લાભ કરાવી શકે છે. જે પણ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારું ભાગ્ય તમને સાથ આપી શકે છે. 

મિથુન- આ રાશિના જાતકોને શનિની જાગૃત અવસ્થાનો લાભ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. તમે ટ્રાવેલ પર જઈ શકો છો. વિદેશમાં ભણવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. આવક સારી રહેશે. 

તુલા- શનિદેવ જાગૃત અવસ્થામાં હોવા તે તુલા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. સંપત્તિ અને વાહન મળી શકે છે. આકસ્મિક ધન મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે, માન-સમ્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ