બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / IRCTC has already brought special Goa tour package for Valentines Day

પ્રવાસ / વેલેન્ટાઇન ડે માટે અત્યારથી જ IRCTC લાવ્યું સ્પેશ્યલ ગોવા ટૂર પેકેજ: 4 નાઈટ, 5 દિવસ ફરવામાં કપલને આવશે આટલો ખર્ચ, જાણો ડિટેલ્સ

Kishor

Last Updated: 12:38 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી ફેબ્રુઆરી માસમાં IRCTC દ્વારા નવા વર્ષમાં સ્પેશ્યલ વેલેન્ટાઇન ઇન ગોવા ટૂરનું આયોજન કરાયું છે.

  • IRCTC દ્વારા નવા વર્ષમાં સ્પેશ્યલ વેલેન્ટાઇન ઇન ગોવા ટૂર
  • આગામી ફેબ્રુઆરી માસમાં પ્રવાસ ગોઠવાયો
  • IRCTCએ આ માટે ખાસ વ્યવસ્થા કરી 

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC દ્વારા નવા વર્ષમાં સ્પેશ્યલ વેલેન્ટાઇન ઇન ગોવા ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષ ગોવાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ અવસર છે. જેને લઈને આગામી ફેબ્રુઆરી માસમાં પ્રવાસ ગોઠવાયો છે. જો તમારું પણ આ અંગેનું કોઈ આયોજન હોય અને ગોવાની મુલાકાત લેવાના શોખીન હોય તો તમે બુક કરી શકો છો. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, IRCTCએ આ માટે ખાસ વ્યવસ્થા કરી છે. આમાં તમને તમામ પ્રકારની સુવિધાઓ મળશે, 

Topic | VTV Gujarati

.irctctourism.com પર ટૂર પેકેજ પણ બુક કરી શકો છો

ટૂર પેકેજના દિવસોની વાત કરીએ તો 4 રાત અને 5 દિવસનું રાખવામાં આવ્યું છે. જે પ્રવાસ ગુવાહાટીથી શરૂ થશે. પ્રવાસનો સમયગાળો 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધીનો નાકી કરાયો છે. આ માટે ગુવાહાટીથી ગોવા માટે ફ્લાઈટ ઉડાન ભરશે. આ ટૂર પેકેજ (આઈઆરસીટીસી વેલેન્ટાઈન ઈન ગોવા ટૂર પેકેજ)માં ફ્લાઈટ ટિકિટનું ભાડું, હોટેલ, કેબ, ખાણી-પીણી, ટૂરિસ્ટ પોઈન્ટ્સ પર પરિવહન, લાગુ ટેક્સ અને ગાઈડનો સમાવેશ થશે. વધુમાં તમે irctctourism.com પર ટૂર પેકેજ પણ બુક કરી શકો છો.

ફ્લાઇટનો સમય
ફ્લાઇટના સમયની વાત કરીએ તો 12મી ફેબ્રુઆરીના રોજ ગુવાહાટી એરપોર્ટથી ગોવા માટે 06: 40 કલાકે ઉપડશે અને 14:35 કલાકે પહોંચશે. તેવી જ રીતે, 16 ફેબ્રુઆરીએ, ગોવાથી ગુવાહાટીની ફ્લાઇટ 15:05 કલાકે ઉપડશે અને 00: 05 કલાકે ગુવાહાટી પહોંચશે.

 ટુર પેકેજ હેઠળ વ્યક્તિ દીઠ ખર્ચ:

  • એક વ્યક્તિ (સિંગલ) – ₹39630
  • બે લોકો (ડબલ) – ₹31210
  • ત્રણ લોકો (ટ્રિપલ) - ₹30720
  • બાળક (5-11 વર્ષ) – ₹29980
  • બાળક (2-4 વર્ષ) – ₹29480

ગોવા પેકેજ બુકિંગમાં IRCTC વેલેન્ટાઇન માટે,

IRCTC લિમિટેડ, 4D માંડોવી એપાર્ટમેન્ટ. જીએનબી રોડ, આંબારી, રવિન્દ્ર ભવન સામે ગુવાહાટી – 781001 તથા સાવમા - 8595936696, હિમાંશુ - 8595936717, GS-6000903296 ઇમેઇલ: [email protected] પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ